SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ स्वस्वज्येष्ठसुते न्यस्तगृहभारैः समन्ततः । अष्टाधिकसहस्रेणानुगतो नैगमोत्तमैः ॥ ६४२ ॥ सहस्रपुरुषोद्वाह्यामारुह्य शिविकां महैः । मुनिसुव्रतपादान्ते स प्रवज्यामुपाददे || ६४३ ॥ अधीत्य द्वादशाङ्गानि द्वादशाब्दानि संयमम् । धृत्वा मासमुपोष्यान्ते, सौधर्मनाकोऽभवत् ॥ ६४४ ॥ तथा च सूत्रं - ' इहेव जंबुद्दीवे भारहे वासे हत्थिणाउरे नामं नयरे होत्था इत्यादि " भगवती सूत्रे श० १८ उ० २ । एवमुत्पन्नः स शक्रः, प्राग्वत्कृत्वा जिनार्चनम् । सुखमास्ते सुधर्मायां, पूर्वामुखो महासने || ६४५ ॥ तिस्रोऽस्य पर्षदस्तत्राभ्यन्तरा समिताभिधा | तस्यां देवसहस्राणि द्वादशेति जिना जगुः || ६४६ ॥ देवीशतानि सप्तास्यां, मध्या चंडाभिधा सभा । चतुर्दश सहस्राणि देवानामिह पदि ॥ ६४७ ॥ षट् शतानि च देवीनां, बाह्या जाताभिधा सभा | स्युः षोडश सहस्राणि, पर्षदीह सुधाभुजाम् || ६४८ ॥ હજાર પુરૂષા ઉપાડી શકે તેવી શિખિકામાં બેસી શ્રી જિનેશ્વર ભગવાન પાસે આવ્યા અને મહે।ત્સવપૂર્ણાંક મુનિસુવ્રત સ્વામીના ચરણેામાં દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ દ્વાદશાંગીના અભ્યાસ કરી, બાર વર્ષના સયમ પર્યાયપાળી, એકમાસનું અનશન કરી सौधर्भेन्द्र थया. ६३८-६४४. ક્ષેત્રલેક–સગ ૨૬ શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકના ૨જા ઉદ્દેશામાં કહ્યું છે કે- આ જ બૂઠ્ઠીપ ના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ઈત્યાદિ. Jain Education International આ પ્રમાણે ઉત્પન્ન થયેલા ઇન્દ્ર પૂર્વ કહેલાની જેમ જિનપૂજાને કરીને સુધર્માંસભામાં પૂર્વાભિમુખ આસન ઉપર સુખપૂર્વક બેસે છે. ૬૪૫. ઇન્દ્ર મહારાજાની ત્રણ પદ્મા છે, તેમાં અને તેમાં ખાર હજાર દેવતાઓ અને સાતસા નામ ચંડા છે. તે પદામાં ચૌદ હજાર દેવા અભ્યન્તર પદાનુ' નામ સમિતા છે દેવીએ હાય છે. બીજી મધ્યપદાનુ અને છસેા દેવીએ છે. અને માહ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy