________________
338
પહેલાં સૌધમ ઇન્દ્રનું વર્ણન
उत्पत्तेश्च्यवनस्यापि, विरहो यदि भाव्यते । सौधर्मेशानयोर्देवलोकयोरमृताशिनाम् ॥ ६२० ॥ स चतुर्विंशति यावन्मुहूर्त्तान् परमो भवेत् । जघन्यतस्तु समय, यावदुक्तो जिनेश्वरैः ॥ ६२१ ।। इन्द्रयोरथ सौधर्मशानस्वर्गाधिकारिणोः । स्वरूपमुच्यते किंचिन्मत्वा गुरूपदेशतः ॥ ६२२ ॥ तत्रादिमे देवलोके, प्रतरे च त्रयोदशे । मेरोदक्षिणतः पञ्च, स्युर्विमानावतंसकाः ॥ ६२३ ॥ प्रथमं दिशि पूर्वस्यां, तत्राशोकावतंसकं । दक्षिणस्यां सप्तपर्णावतंसकमिति स्मृतम् ॥ ६२४ ॥ पश्चिमायां चम्पकावतंसकाख्यं निरूपितम् । उत्तरस्यां तथा चूतावतंसकमुदीरितम् ॥ ६२५ ॥ तेषां चतुर्णी मध्येऽथ, स्यात्सौधर्मावतंसकम् । महाविमानं यत्राऽऽस्ते, स्वयं शक्रः सुरेश्वरः ॥ ६२६ ॥ एतद्योजनलक्षाणि, सार्द्धानि द्वादशायतम् ।
विस्तीर्णं च परिक्षेपो, योजनानां भवेदिह ॥ ६२७ ॥ સૌધર્મ અને ઈશાન આ બે દેવકના દેવોને ઉત્પત્તિ અને વ્યવનને વિરહકાળ વિચારવામાં આવે તે ઉત્કૃષ્ટથી ચોવીશ મહત્ત અને જઘન્યથી એક સમયને શ્રી लिनेश्व।मे खेसो छे. १२०-१२१.
પૂ. ગુરૂદેવના ઉપદેશથી જાણીને સૌધર્મ અને ઈશાન સ્વર્ગના અધિપતિ ઈન્દ્રોનું ४ २१३५ ४९ ७. ६२२.
તેમાં પ્રથમ દેવલોકના તેરમા પ્રતરમાં મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પાંચ भवत'स विभाना छ. १२3.
તેમાં પૂર્વ દિશામાં પ્રથમ અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણવતંસક, પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક અને ઉત્તર દિશામાં ચેતાવર્ત સક નામે વિમાન છે અને એ ચારેની મધ્યમાં સૌધર્માવલંસક નામનું મહા વિમાન છે, કે જેમાં કેન્દ્ર સ્વયં २२ छे. १२४-१२६.
આ પાંચ વિમાને સાડાબાર લાખ જન (૧૨,૫૦,૦૦૦) લાંબા અને પહોળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org