________________
૩૩૮
ક્ષેત્રલોક-સર્ગ ૨૬ अत्रोच्यते-एपामुक्तमिदं देशसर्व विरत्यभावतः ।
તવૈવાત્રોચ, વડા પ્રીતમ્ દૂરદ્દ છે " से गूणं संजयविश्यपडिहयपच्चक्खायपावकम्मे धम्मे ठिए अस्संजय० अधम्मे ठिए संजयासंजए धम्माधम्मे ठिए"
सर्वथा संवराभावापेक्षं नत्वेतदीरितम् । संवरद्वाररूपस्य, सम्यक्त्वस्यैषु संभवात् ॥ ६१७ ।। सम्यक्त्वमपि मिथ्यात्वनिरोधात्संवरः स्फुटः ।
संबरेष्वत एवेदं, श्रुते पञ्चसु पठयते ॥ ६१८ ॥ तथाहुः स्थानाङ्गे समवायाङ्गे भगवत्यां च-पंच संवरदारा प०, तं०-सम्मत्त विरती अपमादो अकसाइत्तं अजोगित्तं" ।
एको द्विवादिसंख्येया, असंख्या अपि कर्हिचित् । उत्पद्यन्ते च्यवन्तेऽमी, एकस्मिन् समये सह ॥ ६१९ ॥
આ વાત જે કહેલ છે તે દેશવિરતિ અને સર્વવિરતિના અભાવને આશ્રયીને કહેલી છે. અને તે જ પ્રમાણે આ ઉદ્દેશામાં અને સૂત્રમાં પ્રકટ કરેલું છે. ૬૧૬.
જે સંયત (સત્તર પ્રકારના સંયમથી યુક્ત), વિરત (બાર પ્રકારના ત૫માં વિશેષ રક્ત), પ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મ (અ૯૫ સ્થિતિવાળા તથા પુનઃ દીર્ઘ સ્થિતિવાળા ન બંધાય તેવા પાપ કર્મવાળા) તે ધર્મમાં સ્થિત છે (તેમ કહેવાય) જે અસંયત અવિરત, અને અપ્રતિહત-અપ્રત્યાખ્યાન પાપકર્મા છે, તે અધર્મ માં સ્થિત છે (તેમ કહેવાય છે અને જે સંવત-અસંયત છે તે ધર્માધર્મમાં સ્થિત છે. (તેમ કહેવાય )”
- સર્વથા સંવરના અભાવને અપેક્ષીને આ વાત કહેલી નથી કારણકે-સંવરના દ્વિાર રૂપ સમ્યક્ત્વ તે આ દેવોમાં હોય છે. ૬૧૭.
- મિથ્યાત્વના નિરોધથી જ મળતુ હોવાથી સમ્યકત્વ પણ સ્પષ્ટ રીતે સંવર છે અને એટલા માટે જ પાંચ પ્રકારના સંવરમાં આગમની અંદર સમ્યક્ત્વને સંવર તરીકે કહેલ છે. ૬૧૮.
શ્રી સ્થાનાંગ, શ્રી સમવાયાંગ અને શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ પાંચ સંવર દ્વારા કહેલા છે-તે આ પ્રમાણે–૧. સમ્યકત્વ, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪, અકષાયત્વ, ૫. અ ગત્વ. ?
આ દેવો એક જ સમયમાં એકી સાથે એક-બે-ત્રણથી માંડીને સંખ્યાત અસંખ્યાત ઉત્પન્ન થાય છે અને યુવે છે. ૬૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org