SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોને ઉન્માદ તથા આહાર ૩૦૭ तथाहुः-" असुरकुमाराणं भंते ! कइविहे उम्माए प०, गो० दुविहे प०, एवं जहेव रतियाणं, णवरं देवे वा से महिढियतराए असुभे पुग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पुग्गलाणं पक्खिवणताए जक्रवाएसं उम्माय पाउणिज्जा, मोहणिज्जस्स बा, सेसं तं चेव, वाणमंतरजोतिसवेमाणियाणं जहा असुरकुमाराणं," भगवतीसूत्रे । पश्यतैवं शक्तियुक्ता, विवेकिनोऽपि नाकिनः । हन्तानेन विडम्ब्यन्ते, सन्यं सर्वषः स्मरः ॥ ४३६ ।। योऽखर्वयच्छर्वगर्वसर्वस्वमौर्वदुर्वहः । किमपूर्वमखोऽयं, निर्वपुर्यत्सुपर्वजित् ॥ ४३७ ॥ भवनव्यन्तरज्योतिष्कायकल्पद्वयावधि । विडम्बनैवं कामस्य, ज्ञेया नातः परं तथा ॥ ४३८ ॥ अथो यथोक्तकालेन, यद्याहारार्थिनः सुराः । तदा संकल्पमात्रेणोपस्थिताः सारपुद्गलाः ॥ ४३९ ॥ सर्वगात्रेन्द्रियालादप्रदाः परिणमन्ति हि । सर्वाङ्गमाहारतया, शुभकर्मानुभावतः ॥ ४४० ॥ પ્રશ્ન:–“હે ભગવંત! અસુરકુમાર દેવને કેટલા પ્રકારને ઉન્માદ કહે છે. ? જવાબ-હે ગૌતમ બે પ્રકારે કહે છે. જે રીતે નરકના જીવોને હોય છે તેમ! દેવોમા મહર્તિક દે અશુભ પુદગલને પ્રક્ષેપે છે, તે ફેંકાયેલા અશુભ પુદ્ગલથી (તે દેવે ) યક્ષાવેશ નામના ઉન્માદને પામે છે. અને બીજો મોહનીયનો ઉન્માદ. એ પ્રમાણે વાણવ્યંતર તિષ અને વૈમાનિક દેવતાઓનું અસુરકુમારની જેમ સમજી લેવું.” જુઓ આ પ્રમાણે શક્તિશાળી અને વિવેકી એવા પણ દેવતાઓ ખરેખર આ કામદેવથી વિડબિત થાય છે માટે કામદેવ સર્વને ખેંચનાર છે- એ સત્ય છે. ૪૩૬. સર્વ કેના ગર્વના સર્વસ્વને તિરસ્કૃત કરનાર પર્વતની માફક દુર્વહ એવો અખર્વ કામદેવ કોઈ અપૂર્વકેટિને છે કે જે શરીર રહિત હોવા છતાંય દેવોને પણ જિતનારો છે. ૪૩૭. ભવનપતિ–વ્યન્તર-તિષ્ક અને વૈમાનિકમાં બે દેવલેક સુધી આ પ્રમાણે કામની વિડંબના સમજવી. ત્યારબાદ એવું નથી. ૪૩૮. હવે જયારે શાસ્ત્રોક્ત સમયે આહારની ઈચ્છા થાય છે, ત્યારે સંક૯૫માત્રથી ઉપસ્થિત થયેલા સર્વગાત્ર અને ઇન્દ્રિયોને આહલાદ આપનારા એવા સારભૂત પુદગલો સર્વ અંગમાં શુભ કર્મના પ્રભાવે આહાર રૂપે પરિણમે છે. ૪૩૯–૪૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy