SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકમાં સુગંધ કેવી હોય? ૨૬૯ व्यवहारस्त्वहोरात्रादिकोऽत्रत्यव्यपेक्षया । तत एव च तत्रत्या, गतं कालं विदन्ति न ॥ १७८ ॥ चन्दनागुरुचन्द्रेणमदकश्मीरजन्मनाम् । यूथिकाचम्पकादीनां, पुष्पाणां च समन्ततः ॥ १७९ ॥ यथा विकीर्यमाणानां, सौरभ्यमिह जम्भते । प्राणाघ्राणकरं पीयमानमुत्फुल्लनासिकैः ॥ १८० ॥ ततोऽपीष्टतरस्तेषां, विमानानां स्वभावतः । स्वाभाविकः परिमलः, पुष्णाति परमां मुदम् ॥ १८१ ॥ ત્રિમિશિવ | रूतबूरनबनीत शिरीषकुसुमादितः । तेषामतिमृदुः स्पर्शः, स्वाभाविकः सनातनः ॥ १८२ ॥ चतुर्दिशं विमानेभ्यस्तेभ्यः पञ्चशतोत्तराः । चत्वारो वनखण्डाः स्यु नावृक्षालिमण्डिताः ॥ १८३ ॥ प्राच्यामशोकविपिनं, याम्यां सप्तच्छदाभिधम् । प्रतीच्यां चम्पकवनमुदगाम्रवणं तथा ॥ १८४ ॥ અહેરાત્રિની વ્યવસ્થા અહીંની (મર્યલોકની ) અપેક્ષાએ છે, બાકી ત્યાં આ વ્યવસ્થા ન હોવાના કારણે તે વિમાનમાં રહેતા દેવો વગેરે વીતેલે કાળ જાણતા પણ નથી. ૧૭૮. ફેલાતી ચંદન, અગરૂ, કપૂર, કસ્તુરી, કેશરની સુરભિ તથા વેરાયેલા એવા જાઈ, ચંપ આદિ પુષ્પોને પરિમલ જેમ ચારેતરફ ફેલાઈ જાય છે અને કુલી ગયેલી નાસિકાવાળા લોકો દ્વારા નાકને તરબતર કરનાર આ સુરભિનું જેમ પાન કરાય છે, તેનાથી પણ વધુ ઈછતર એ આ વિમાનોનો સ્વાભાવિક પરિમલ (સુગંધ) હોય છે. જે પરમાનંદને પુષ્ટ કરે છે. ૧૯-૧૮૧. રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ અને શિરીષ પુષો કરતાં પણ અતિ કમળ સ્પર્શ એ આ વિમાનેને સવાભાવિક અને સનાતન હોય છે. ૧૮૨. તે વિમાનની ચારે દિશામાં વિવિધ પ્રકારની વૃક્ષશ્રેણિથી શોભતા એવા પ૦૪ વનખડે છે. ૧૮૩. તેમાં પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સસછદ વન, પશ્ચિમ દિશામાં ચંપવન અને ઉત્તરદિશામાં આ પ્રવન હોય છે. ૧૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy