SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ क्षेत्रसा- २६ अच्युतादिककल्पेभ्योऽभ्युपेत्य प्रौढभक्तयः । स्वं स्वं कृतार्थयंत्यहत्कल्याणकोत्सवादिभिः ॥ १७० ॥ इदृशानि विमानानि, महान्त्यायद्वितीययोः । स्वर्गयोः पञ्चवर्णानि, विराजन्ने प्रभाभरैः ॥ १७१ ॥ जात्याअनमयानीव, स्युर्मेचकानि कानिचित् । इन्द्रनीलरत्नमयानीव नीलानि कानिचित् ॥ १७२ ॥ पद्मरागमयानीव, रक्तवर्णानि कान्यपि । स्वर्णपीतरत्नमयानीव पीतानि कानिचित् ॥ १७३ ॥ कानिचिच्छुक्लवर्णानि, क्लप्तानि स्फटिकैरिव ।। सर्वाणि नित्योद्योतानि, भासुराणि प्रभाभरैः ॥ १७४ ॥ यथा निरभ्रनभसि, मध्याह्वेऽनावृतस्थले । इह प्रकाशः स्यात्तेषु, ततः स्फुटतरः सदा ॥ १७५ ॥ तमःकणेन न कदाप्येषु स्थातुं प्रभूयते । संशयेनेव चेतस्सु, केवलज्ञानशालिनाम् ॥ १७६ ॥ अहोरात्रव्यवस्थापि, न भवेत्तेषु कहिंचित् । दुरवस्थेव गेहेषु, जाग्रत्पुण्यौधशालिनाम् ॥ १७७ ॥ પ્રથમ બે દેવલોકમાં પાંચવણના આવા મોટા વિમાનો કાંતિના સમૂહથી શેભે छ. १७१. કઈક વિમાને જાત્ય જનરત્નમય હોય તેવા કૃષ્ણવર્ણ છે, કેટલાક ઈન્દ્ર નીલરત્નમય હોય તેવા નીલવર્ણ છે, કેટલાક પવરાગ રત્નમય હોય તેવા રક્તવર્ણી છે, કેટલાક સુવર્ણ પિત રત્નમય હોય તેવા પીળા વર્ણના છે અને કેટલાક જાણે સ્ફટિકના બનાવેલા હોય તેવા શુક્લવર્ણ છે. આ પ્રમાણે આ બધા વિમાને નિત્ય ઉદ્યોતવાળા અને કાંતિથી દેદીપ્યમાન છે. ૧૭૩-૧૭૪. જેમ વાદળા વગરના આકાશમાં મધ્યાહ્ન સમયે ખુલ્લા સ્થાનમાં અતિપ્રકાશ હોય છે. તેનાથી વધુ સ્પષ્ટ પ્રકાશ તે દેવવિમાનમાં હોય છે. ૧૭૫. કેવલજ્ઞાનીઓના ચિત્તમાં જેમ સંશય ટકી શકતું નથી, તેમ આ સ્થાનમાં અંધકારને કણ પણ રહી શકતો નથી. ૧૭૬. પ્રકટ પુણ્ય પ્રભાવશાલી-પુણ્યાત્માઓના ઘરમાં જેમ દુઃખી અવસ્થા હતી નથી, તેમ આ વિમાનમાં અહોરાત્રિની વ્યવસ્થા પણ હોતી નથી ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy