SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષ દેવનાં વાહને ૨૨૧ सिंहनादैः कृताह्लादैः, पूरयन्तो दिशो दश । चतःसहस्रप्रमिता, वहन्ति सिंहनिर्जराः ॥ ६५ ॥ ઘમઃ | दक्षिणस्यां स्थूलवज्रमयकुम्भस्थलोद्धराः । स्वैरं कुण्डलितोद्दण्डशुण्डामण्डलमण्डिताः ॥ ६६ ॥ તપનીયમયશ્રોત્રાવાઝયવઝવઃ | અવશ્વવિદ્યાન્નસત્તપુરાઢયાઃ || ૬૭ છે. भूरिसिन्दूरशिरसश्चलच्चामरचारवः । મુવીfમળિયોગમા || ૬૮ | रूप्यरज्जुलस द्घण्टायुगलध्वनिमजुलाः । वेडूयंदण्डोद्दण्डांशुतीव्रवज्रमयाङ्कशाः ॥ ६९ ॥ पुनः पुनः परावृत्तपुच्छाः पुष्टा महोन्नताः । कूर्माकारक्रमा वल्गुगतयः स्फारविक्रमाः ॥ ७० ॥ विमानानि शशाङ्कानां, वहन्ति गजनिर्जराः । धनवन्मङ्घ गर्जन्तश्चतुःसहस्रसम्मिताः ॥ ७१ ॥ षड्भिः कुलकम् प्रतीच्यां सुभगाः श्वेता, दृप्यत्ककुदसुन्दराः । अयोघनघनस्थूलतनवः पूर्णलक्षणाः ॥ ७२ ॥ દિશાને ભરી દેતા, એવા સિંહરૂપી ચારહજાર (૪,૦૦૦ ) દેવતાઓ પૂર્વ દિશામાં ચંદ્ર વિમાનનું વહન કાર્ય કરી રહ્યા છે. ૬૧-૬૫. વિશાળ વિજય કુંભસ્થલથી બહુ શોભતા, ઈચ્છાનુસાર કુંડલાકારે વાળેલી ઉંચી સૂંઢથી મંડિત, સુવર્ણ મંડિત કર્ણના પ્રાંત ભાગથી સુશોભિત, કાંચન મઢેલા દંતશૂળના અંતભાગોથી ઓપતા, અતિ સિંદૂરથી જેનું કપાળ રંગાયું છે એવા, ચલાયમાન ચામરોથી શોભતા સુવર્ણની ઘૂઘરી યુક્ત મણિમય કંઠા-ભૂષણથી શોભતા, રૂપાની દેરીમાં લટકવાએલા ઘંટા યુગલના વિનિથી સુંદર દેખાતા, વૈડૂર્યમય દંડઉપર સ્થાપિત થયેલ અત્યંત તેજસ્વી વારત્નમય અંકુશ ધારણ કરનારા, વારંવાર હરતી ફરતી પૂંછડીથી શોભતા, પુષ્ટ, મહા – ઉન્નત, કાચબા જેવા પગવાળા, લાલિત્ય પૂર્ણ ગતિવાળા ઝળહળતા પરાક્રમથી સહિત ચાર હજારની સંખ્યામાં ગજસ્વરૂપી દેવતાઓ મેઘની જેમ ગરવ કરતાં દક્ષિણ દિશામાં રહીને ચંદ્રના વિમાનને વહન કરે છે. ૬૬–૭૧. પશ્ચિમદિશામાં વૃષભરૂપી દેવતાઓ ચંદ્રના વિમાનને વહન કરે છે. જે સુભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy