SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ક્ષેત્રલોક-સગ ૨૫ ख्यातस्य नेतुरस्य स्मः, संमता इति सम्मदात् । स्थादिलग्ना धावन्तः, सेवन्ते स्वमधीश्वरम् ॥ ५९ ॥ त्रिभिर्विशेषकम् ॥ नीचोत्तमानि कृत्यानि, प्रोक्तानि स्वामिना मनाक् । धावन्तः पञ्चषा एकपदे कुर्वन्ति हर्षिताः ॥ ६० ॥ तथाह तत्त्वार्थभाष्यम्- 'अमूनि च ज्योतिष्कविमानानि लोकस्थित्या प्रसक्तावस्थितगतीन्यपि ऋद्धिविशेषदर्शनार्थमाभियोग्यनामकर्मोदयाच्च नित्यं गतिरतयो देवा वहन्ती" ति । तत्रापीन्दुविमानस्य, पूर्वस्यां सुभगाग्रिमाः । गोक्षीरफेनशीतांशुदधिशङ्खतलोज्ज्वलाः ॥ ६१ ॥ तीक्ष्णवृत्तस्थिरस्थलदंष्टाङ्करवराननाः । रक्तोत्पलदलाकारलोला ललिततालवः ॥ ६२ ॥ क्षौद्रपिण्डपिंगलाक्षाः, पूर्णोरुस्कन्धवन्धुराः । सल्लक्षणस्वच्छसटाः, पुच्छातुच्छश्रियोद्भटाः ॥ ६३ ॥ तपनीयमयप्रौढचित्रयोक्त्रकयन्त्रिताः । सलीलगतयः स्फारवलवीयपराक्रमाः ॥ ६४ ॥ - સ્વામી વડે દર્શાવવામાં આવેલા સામાન્ય કે મોટા કામો એકી સાથે પાંચ-છ orji -asti ष पू४ ४२ छ. ६०. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે – “આ જ્યોતિષ્કના વિમાનો તથા પ્રકારની લોક સ્થિતિના કારણે સતત નિયત ગતિવાળા છે. તે પણ ઋદ્ધિ વિશેષ દેખાડવા માટે અને અભિગિક નામકર્મના ઉદયથી આભિયોગિક દેવતાઓ સતત ગતિ રુચિવાળા બનીને વિમાનને વહન કરે છે. ” ઈતિ સુભગ અગ્રભાગવાળા, ગાયનું દૂધ, ફણ, ચંદ્ર, દહી, શંખ વગેરે પદાર્થો જેવા અત્યુજજવલ, તીક્ષણ - ગોળાકાર – સ્થિર સ્થાપિત દાઢાઓથી અંકુરિત મુખવાળા, રક્ત કમલદળના આકારવાળી જીભવાળા, લાલિત્ય-સભર તાલુ-પ્રદેશવાળા, મધના પિંડ સમા પીળી આંખવાળા, પૂર્ણ પુષ્ટ સ્કંધથી શોભતા, સુલક્ષણોપેત સ્વચ્છ કેશરાવાળા, દીઘ પૂંછડાની શોભાથી એપિતા, સુવર્ણમય વિશિષ્ટ જોતરથી જોડાએલા, લીલા સહિત ગતિ કરનાર, ઉછળતા – બલવીર્ય – પરાક્રમવાળા, આનંદ દાયક સિંહનાદ દ્વારા દશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy