SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષ ચક્ર કેટલે દૂર છે ૨૧૧ अन्यान्यकाष्टाश्रयणादावृत्ताभिर्निरन्तरम् ।। घटिकाभिहरन्तीभिर्जनजीवातुजीवनम् ॥ ७ ॥ लब्धात्मलाभां दिवसनिशामाला सुविभ्रतम् । कुर्वन्तं फलनिष्पत्ति, विष्वक् क्षेत्रानुसारिणीम् ॥ ८ ॥ नानारकस्थितियुतं, नरक्षेत्रोरुकूपके । कालारघट्ट भ्रमयन्त्यर्कचन्द्रादिधूर्वहाः ॥ ९ ॥ त्रिभिर्विशेषकम् ॥ ज्योतिश्चक्रस्यास्य तारापटलं स्यादधस्तनम् । योजनानां सप्तशत्या, सनवत्या समक्षितेः ॥ १० ॥ योजनैर्दशभिस्तस्माद्धर्व स्यात्सूरमण्डलम् । अष्टभिर्योजनशतेरेतच्च समभूतलात् ॥ ११ ॥ अशीत्या योजनैः सूरमण्डलाचन्द्रमण्डलम् । अष्टशत्या योजनानां, साशीत्येदं समक्षितेः ॥ १२ ॥ नवत्या च योजनैस्तत्तारावृन्दादधस्तनात् । विंशत्या योजनैश्चन्द्रात्तारावृन्दं तथोद्धर्वगम् ॥ १३ ।। રસૂર્ય-ચંદ્રાદિ વૃષભ, અન્ય અન્ય દિશાના આશ્રયથી ગોળાકાર અને નિરંતર લોકેના જીવનરૂપી પાણીનું હરણ કરતી એવી ઘડીઓ દ્વારા પ્રાપ્ત કર્યો છે પોતાનો લાભ જેણે (સાર્થકતા અનુભવતા) એવી, દિવસ-રાતની હારમાળાને સારી રીતે ધારણ કરતા, જુદા-જુદા ક્ષેત્રોને અનુસરતી ફલનિષ્પત્તિને કરતાં અને જુદા-જુદા આરાની સ્થિતિથી યુક્ત–એવા કાલરૂપી અરઘટ્ટને મનુષ્ય ક્ષેત્રરૂપી વિશાળ કૂવામાં ભમાવ્યા કરે છે. ૭-૯ આ જ્યોતિષ ચક્રમાં સૌથી નીચે તારામંડલ હોય છે, કે જે સમભૂલથી સાતસે નેવું (૭૯૦) જન ઉંચે છે. ૧૦. તેનાથી દસ (૧૦) જન ઉપર સૂર્યમંડલ છે. જે સમભૂતલથી ૮૦૦ યોજના ઉચે છે. ૧૧. - સૂર્ય મંડલથી એંશી (૮) જન ઉપર ચન્દ્રમંડલ છે. જે સમભૂતલથી આઠસો. એંશી (૮૮૦) યેાજન ઉચે છે. ૧૨. નીચેના તારા મંડલથી નેવું (૯૦) જન ઉપર ચન્દ્રમંડલ અને તેનાથી ૨૦ ચોજન ઉપર, ઉપરનું તારામંડલ છે. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy