________________
२४
ત્યાર પછી સુધર્મા સભાનુ વર્ણન છે. તેની અંદર પીઠીકાએ, મધ્યમાં મણિ પીઠીકા માણવંક સ્ત'ભ, ફલક, સિક્કા તથા વાના ડાભડાની હકીકત છે.
એ રીતે શકય વિસ્તારથી અને આમ ટૂંકમાં શાન ખૂણામાં રહેલા જિનાલય એટલે સિદ્ધયતનનું વપરાતી વિવિધ સામગ્રીએના નામેા બતાવેલ છે.
સુધર્માંસભાનું વર્ણન કરીને તેના વર્ણન છે. તેમાં પૂજા ભક્તિમાં
સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં ઉપપાત સભા, હુદ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, તથા નંદા નામની વાવડી એમ બધાનુ ખૂબ જ સુંદર રીતે વણુ ન કર્યુ છે. અને એ રીતે વિમાનાનું વર્ણન પૂર્ણ કરેલ છે.
ન
હેાય છે. તેમને
19/12/19 ત્યારબાદ વિમાનના સ્વામી દેવાની ઉત્ત્પતિ સમયે કેવી સ્થિતી આચાર, અભિષેક આદિનું કા. સેવક દેવા કેવી રીતે કરે છે અને ઉત્પત્તિ પછી એ સ્વામીદેવ દરેક સભામાં શું શું કરે છે અને તેના સિદ્ધાયતનમાં આવીને પરમાત્માની કેવી વિધિ પૂર્ણાંક તથા એકાગ્રતાથી અંગ-અગ્ર પૂજા તથા ભાવ પૂજા કરે છે તે જણાવેલ છે.
અહીં પૂજય ઉપાધ્યાયજી મહારાજે મૂર્તિને નહિ સ્વીકારનારને માર્ગદર્શન આપ્યુ છે કે ખરેખર સત્ય શું છે.
તે સ્વામીદેવ વિવિધ રીતે પૂજા વિધિ વગેરે કરીને સભા આદિની તથા ત્યાંના દ્ધાર પીટીકા આદિ ઉપર થાપા વગેરે કરીને પેાતાના આચરને પૂર્ણ કરે છે.
આ સર્વ હકીકત શ્રી રાજપ્રનીય સૂત્રમાં સૂર્યાભદેવના વિમાનના વર્ણનમાં ખતાવેલ દેવાના સ્વામીની ઉત્પત્તિની રીત પ્રમાણે બતાવેલ છે.
અડી ઉત્પન્ન થયેલા દેવાનુ' શરીર કેવુ' રમણીય હાય છે તે જણાવીને ૧૨ ઈન્દ્રોના નામ તથા તેમના વિમાનાના નામ તથા મુકટના ચિહ્ન સૌપપાતિક સૂત્ર પ્રમાણે જણાવેલ છે.
અહી રહેલા દેવા, પોતાના સમય કેવી રીતે પસાર કરે છે તે જણાવેલ છે. તેમાં પણ આ વિવેકી એવા દેવાને કામ કેવી રીતે પીડે છે તે આગમથી જાણી પૂજ્ય ઉષાધ્યાયજી મહારાજે વિસ્તારથી જણાવેલ છે. પણ છેલ્લે સજાગતા લાવવા માપે માંહરાજાના આ સૈનિકે કેવા છેતરનારા છે તે જણાવીને કામ-ભેગના પરિણામની ભયંકરતાને સ્પષ્ટ
કરી છે.
ત્યાર બાદ આ દેવાને આહાર સ્થિતિ શ્વાસેાશ્વાસ વગેરે વિગત જણાવેલ છે. અહીં' રહેલા દેવાના નાટક કેટલા વર્ષોં પ્રમાણ ચાલે તથા કયા કારણે અહી. મનુષ્ય લાકમાં તેઓ આવતા નથી તે સર્વ હકીકત આગમના પુરાવા પ્રમાણે જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org