SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દધિમુખ પર્વતનું વર્ણન ૧૮૧ धान्यपल्यसमाकाराः, सर्वतः सदृशा इमे । उपर्यधो योजनानां, सहस्राणि दशातताः ॥ १७७ ॥ चतुःषष्टिं सहस्राणि, कीर्त्तितास्ते समुच्छ्रिताः । सहस्रं च योजनानामुद्विद्धा वसुधान्तरे ॥ १७८ ॥ तथोक्तं जीवाभिगमे-'दस जोअणसहस्साई विकरखंभेणं' श्रीसमवायाङ्गे तु-"सव्वे वि णं दधिमुहपव्यया पल्लगसंठाणसंठिया सव्वत्थ समा विक्खंभुस्सेहेणं चउसद्धि जोअणसहस्साई पण्णत्तो" इत्युक्तमिति ज्ञेयं ॥ पुष्करिण्यः समस्तास्तास्तेनेकेकेन भूभृता । विभान्ति प्रौढमहिला, इव क्रोडीकृतार्भकाः ॥ १७९ ॥ चतुर्णामञ्जनाद्रीणां, घनाघनघनत्विषाम् । पोडशानां दधिमुखगिरीणामुपरि स्फुरत् ॥ १८० ॥ जिनायतनमेकैकमेवं स्युः सर्वसङ्ख्यया । तृतीयाङ्गादिसिद्धान्तेषूक्तान्येतानि विंशतिः ॥ १८१ ॥ આ દધિમુખ પર્વતો, ધાન્યનાં પ્યાલા જેવા, ચારે બાજુ સરખા, ઉપર નીચે દશ હજાર ( ૧૦૦૦૦ ) યા જન વિસ્તૃત છે ૧૭૭. - આ પર્વતે ચોસઠહજાર (૬૪૦૦૦) જન ઉંચા છે અને પૃથ્વીની અંદર मे १२ (१०००) यान मा छ. १७८. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે:આ પર્વતને વિઝંભ (પહોળાઈ) દશહજાર (૧૦૦૦૦ ) યોજન છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં તે કહ્યું છે, કે-બધાય દધિમુખ પર્વત પ્યાલાના સંસ્થાનવાળા છે, ચારે બાજુ સમાન છે, અને પહોળાઈ તથા ઉંચાઈ બનેમાં ચેસઠહજાર (६४०००) योन छ. આ બધાજ દધિમુખ પર્વતે, પૂર્વવણિત વાવડીઓમાં રહેલા છે. તેથી તે તમામ વાવડીઓ આ એકેક પર્વતવડે ખોળામાં બાળકને લઈને બેઠેલી પ્રૌઢ મહિલાની જેમ शाले छे. १७८. - ગાઢ મેઘ જેવી શ્યામ કાંતિવાળા ચાર અંજનપર્વતે તથા સેળ દધિમુખ પર્વત ઉપર, કુરાયમાન એક એક જિનાયતન-જિનમંદિર છે. જેની સંખ્યા વીશ થાય છે આ વાત શ્રી સ્થાનાંગ આદિ આગમમાં કહેલી છે. ૧૮૦–૧૮૧. १ सर्वत्र समा विष्कम्भेन उत्सेधेन चतुष्षष्टिः सहस्राणि इत्येवं व्याख्याने न विरोधः, अविभक्तिकनिर्देषो विष्कम्भशब्दस्यात्र, न चात्र 'विक्खभुस्सेहेहिंति बहुवचनमस्ति येनागतिकता स्यात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy