SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ક્ષેત્રક-સગ ૨૪ द्वैगुण्यायात्र भागानां, द्वाभ्यां खल्वपवर्त्यते । छेदकात् छेदके तष्ट, ह्यशराशिभवेन्महान् ॥ ७५ ॥ मतेऽस्मिंश्च प्रतिद्वीपवार्डीन्दुतिग्मरोचिषाम् । संख्याभिधायि करणं, न प्रोक्तं विस्तृतेभिया ॥ ७६ ॥ तदर्थिभिस्तु करणविभावना विभाव्यताम् । પૂર્વસરપરા , શતા ઘા માર્જિમિ | ૭૭ | एतन्मतसंग्राहिके च गाथे इमे"चोयालसयं पढमिल्लुयाएँ पंतीइ चंदमुराण । तेण परं पंतीओ चउउत्तरियाएँ वुड्ढीए ॥ ७८ ॥ बावत्तरि चंदाणं बावत्तरि सूरियाण पंतीओ । पढमाए अंतरं पुण चंदा चंदस्स लक्खदुगं ॥ ७९ ॥" अत्र 'लम्वदुगं'ति लक्ष द्विकं विंशत्या शतैश्चतुस्विशैर्योजनस्य द्विसप्ततितमैरेकोनत्रिंशद्भागैरधिकं बोद्धव्यं । श्रेणिः परिश्याख्यैव, मतयोरेतयोर्द्वयोः । न तु सूचीश्रेणिरत्र, वेत्ति तत्वं तु केवली ॥ ८० ॥ આ ભાગની રાશિને ડબલ કરવા માટે પહેલા બે વડે ગુણવા, બે વડે ગુણ્યા બાદ, ૨ વડે ૧૪૪ને છેદ ઉડાવતાં ભાગાકાર ૭૨ આવ્યો તેથી અંશ થયું ૧૪=૪૬ ૭૫. આ મતમાં દરેક દ્વીપ સમુદ્રના સૂર્ય ચંદ્રની સંખ્યાને બતાવનારૂં કરણ વિસ્તારના ભયથી બતાવ્યું નથી. ૭૬. તે વિસ્તૃત કરણના અર્થીઓએ કરણ વિભાવના સ્વયં સમજી લેવી, અથવા તે શ્રી મલયગિરિજી મહારાજે પૂર્વ સંગ્રહણીની ટીકામાં કહેલું જ છે. ૭૭. આ મતને સંગ્રહ કરનારી આ બે ગાથા છે. પ્રથમ પંક્તિમાં સૂર્ય ચંદ્ર એકસો ચુંમાલીસ (૧૪૪) છે, ત્યાર બાદ ચાર ચારની વૃદ્ધિથી પંક્તિઓ છે. ૭૮. સૂર્ય ચંદ્રની બેર-બોત્તેર પંક્તિઓ છે, એક ચંદ્રથી બીજા ચંદ્રનું અંતર છે લાખ યોજન જ છે. ૭૯. અહિં બે લાખ જન જે કહ્યા છે, તેમાં ૨૦૩૪૬ જન અધિક સમજી લેવા. આ બન્ને મતમાં શ્રેણિ ગોળાકારે સમજવી (પરિરય શ્રેણિ) પરંતુ સુચી શ્રેણિ નહીં. આ વિષયમાં તત્ત્વ તે કેવલી ગમ્ય છે. ૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy