SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર-સૂર્યની વૃદ્ધિ द्वितीयपनि परिधौ, ततः क्षेपाङ्कयोगतः । तृतीयपङ्गिपरिधिरेतावानिह जायते ॥ ५४ ॥ एका कोटथष्टपञ्चाशल्लक्षाण्येकादशापि च । सहस्राणि त्रिशती च सप्ताशीतिसमन्विताः ५५ ॥ पूर्वस्मात्परिधेः सप्त. लक्षा जाता इहाधिकाः । वृद्धिस्ततस्तृतीयस्यां. सप्तानामिन्दुभास्वताम् ॥ ५६ ॥ तुर्यापश्चम्योस्तु पङ्क्तयोः, षण्णां पण्णां ततः परम् । वृद्धिः षष्ठ्यां तु सप्तानां. षण्णां षण्णां ततो द्वयोः ॥ ५७ ॥ लोकान्तं यावदाधिक्यमेवमिन्दुविवस्वताम् । वाच्यमेवं पुष्करोत्तरार्द्धऽष्टास्वपि पत्रिषु ॥ ५८ ॥ सप्तत्रिंशदधिकानि, शतान्येव त्रयोदश ।। प्रत्येकमिन्दुसूर्याणां, भवन्ति सर्वसंख्यया ॥ ५९ ॥ एतदर्थसंग्राहिकाश्च पूर्वाचार्यकृता एव इमा गाथा :" माणुसनगाओ परओ लक्खद्ध होई खेत्तविक्खभो । छायालीसं लक्खा परिही तस्सेगकोडी उ ।। ६० ॥ બીજી પંક્તિની પરિધિમાં ઉક્ત છ લાખ, બત્રીશહજાર, ચારસોને પંચાવનની (૬,૩૨,૪૫૫) સંખ્યા ઉમેરતા ત્રીજી પંકિતની પરિધિ એકકોડ અઠાવન લાખ અગીયારહજાર ત્રણ સત્યાસી (૧,૫૮,૧૧,૩૮૭) યોજન થાય છે. ૫૪--૫૫. પૂર્વોક્ત જે બીજી પંક્તિની પરિધિની સંખ્યા છે, તેમાં સાતલાખની વૃદ્ધિ થઈ હોવાથી, આ ત્રીજી પંક્તિમાં સાત-સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે. ૫૬. ચાથી અને પાંચમી પંક્તિની પરિધિમાં છ-છલાખની વૃદ્ધિ થતી હોવાથી ચોથી અને પાંચમી પંક્તિમાં છ છ સૂર્ય–ચંદ્રની વૃદ્ધિ થાય અને પછીની જે છઠ્ઠી પંક્તિ તેમાં સાત લાખની વૃદ્ધિ થતી હોવાથી ત્યાં સાત સાત ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય અને પછી આગળની બે પંક્તિમાં છ છ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ. આ રીતે લોકાંત સુધી ચંદ્ર સૂર્યની વૃદ્ધિ કરવી. પ૭–૧૮. પુષ્કરવાર દ્વીપના ઉત્તરાર્ધમાં આઠ પંક્તિઓમાં તેરસને સત્તાવીશ (૧૩૨૭) ચંદ્રો અને તેરસ સત્તાવીશ (૧૩૨૭) સૂર્યો ની સંખ્યા કહેલ છે. પ૯ આ જ અર્થનું પ્રતિપાદન કરતી પૂર્વાચાર્ય કૃત ગાથાઓ આ પ્રમાણે છે. માનુષત્તર પર્વત પછી પચાસહજાર જન ગયાબાદ, ત્યાંને ક્ષેત્ર વિષ્ફભ છેતાલીસલાખ યોજન થાય છે અને તેની પરિધિ એકકોડ, પીસ્તાલીસ લાખ, છેતાલીસ હજાર, ક્ષે-ઉ. ૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy