SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ક્ષેત્રલોક -સર્ગ ૨૪ तथाहि-पङ्क्तयोर्द्वयोर्योजनानां, लक्षमन्तरमेकतः । परतोऽप्यन्तरं तावत्ततो लक्षद्वयाधिके ॥ ४६ ॥ विष्कम्भे पूर्व विष्कम्भात् , प्रतिपंक्ति विवर्द्धते । लक्षद्वयं योजनानां, तस्यायं परिधिर्भवेत् ॥ ४७ ॥ लक्षाणि पड़ योजनानां, द्वात्रिंशच्च सहस्रकाः । पश्चपञ्चाशदाढयानि, चत्वार्येव शतानि च ।। ४८ ॥ पूर्वपूर्वपक्तिगतपरिधिष्वस्य योजनात् । अग्याश्यपङ्किपरिधिः. सर्वत्र क्षेप एप वै ॥ ४९ ॥ अर्थतस्यादिमपतिपरिधौ क्षेपतः किल । द्वितीयपङ्क्तिसंबंधी, परिधिः स भवेदियान ॥ ५० ॥ एकपञ्चाशता लक्षरेका कोटी समन्विता । अष्टसप्तत्या सहस्रात्रिशैवभि शतैः ॥ ५१ ॥ षडेव लक्षाः पूर्वस्मात्परिधरधिकास्ततः । पण्णां वृद्धिः प्रतिलक्षमेकैकादुवृद्धितः ॥ ५२ ।। एवंपङ्क्तौ द्वितीयस्यां, संमिता लक्षसंख्यया । પ્રત્યે મેવાગ્રાશ, સમજુરિવારવાદ પરૂ છે. તે આ રીતે બે પંક્તિનુ એકબાજુનું આંતરૂ એકલાખ જનનું છે અને બીજી બાજુનું પણ અતરૂ એકલાખ જનનું છે. પૂર્વ વિધ્વંભથી બે લાખ યેજન દરેક પંક્તિએ વધે છે અને તે બેલા ખ એજનની પરિધિ છલાખ, બત્રીસહજાર, ચારસો પંચાવન (૬૩૨૪૫૫) જન થાય છે. ૪૬-૪૮. પૂર્વ–પૂર્વ પંક્તિગત પરિધિમાં પરિધિ ઉમેરવાથી આગળ આગળની પંક્તિની પરિધિ આવે છે. આ રીતે સર્વત્ર ઉમેરવું. ૪૯. આ રીતે પ્રથમ પંક્તિની પરિધિમાં ઉક્ત સંખ્યા ઉમેરવાથી બીજી પંક્તિ સંબંધી પરિધિ થાય છે–તે આ રીતે–એકડ, એકાવન લાખ, અઠ્યોતેરહજાર, નવસો બત્રીસ (૧,૫૧,૭૮,૯૩૨) જનની બીજી પંક્તિગત ક્ષેત્રની પરિધિ થાય છે. ૫૦-૫૧ પૂર્વોક્ત પરિધિમાં છ લાખની વૃદ્ધિ થવાથી અને દરેક લાખાજને એકેક ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થવાથી ૬-૬ ચંદ્ર સૂર્યની વૃદ્ધિ થાય છે. પર, આ રીતે બીજી પંક્તિમાં એ કેક લાખની સંખ્યા વડે ભેગા કરાયેલ એકસોને એકાવન (૧૫૧) ચંદ્રો અને તેટલા જ સૂર્યો થાય છે પ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy