SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ ક્ષેત્રલેક-સર્ગ ૨૪ जाव ओभासंति." इत्थमेतज्जीवाभिगमसूत्रवृत्योरपि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ त्वेतदेवं भावितं, तथाहि-" इयमत्र भावना-मानुषोत्तरपर्वतायोजनलक्षाओँतिक्रमे करणविभावनोक्तकरणानुसारेण प्रथमा चन्द्रसूर्यपङ्किः, ततो योजनलक्षातिक्रमे द्वितीया पतिः, तेन प्रथमपतिगतचन्द्रसूर्याणामेतावांस्तापक्षेत्रस्यायामः विस्तारश्च एकसूर्यादपरसूर्यो लक्षयोजनातिक्रमे तेन लक्षयोजनप्रमाणः, इयं च भावना प्रथमपङ्क्तयपेक्षया बोद्धव्या, एवमग्रेऽपि भाव्यमित्यादि." एवं चात्र पूर्वोक्तं द्विविधमन्तरं कथं संगच्छते ? तथाऽऽतपक्षेत्रं भिन्नमतेन अन्तरं च भिन्नमतेन, तदपि कथं युक्तमित्यादि बहुश्रुतेभ्यो भोवनीयं । अस्मिन्नर्द्ध संख्ययाऽर्काश्चन्द्राश्च स्युर्द्विसप्ततिः । द्वीपे संपूर्णेऽत्र चतुश्चत्वारिंशं शतं हि ते ॥ १४ ॥ तथाहि-कालोदवा गरभ्य, संख्यां शीतोष्णरोचिषाम् । निश्चेतुमेतत्करण, पूर्वाचायः प्ररूपितम् ॥ १५ ॥ विवक्षितद्वीपवाद्धौं, ये स्युः शीतोष्णरोचिषः । त्रिनास्ते प्राक्तनेजम्बुद्वीपादिद्वीपवाद्धिगैः ॥ १६ ॥ ચંદ્ર સૂર્યની પંક્તિ આવે છે પછી એકલાખ યોજન ગયે છતે બીજી પંક્તિ આવે છે. તેથી પ્રથમ પંક્તિ ગત ચંદ્ર સૂર્યના તાપની લંબાઈ પચાસ હજાર યોજન છે. જ્યારે એક સૂર્યથી બીજે સૂર્ય એકલાખ પેજને આવતું હોવાથી પહોળાઈ તેટલી જાણવી. આ વિચારણા પ્રથમ પંક્તિને આશ્રયીને જાણવી અને એ રીતે આગળ પણ સમજવું. ઈત્યાદિ. આ પ્રમાણ જે હોય તે પૂર્વોક્ત બે પ્રકારનું આંતરૂ કઈ રીતે સંભવે? આતપ ક્ષેત્ર ભિન્નમતે અને આંતરૂ ભિન્નમને તે પણ કઈ રીતે સંભવે? એ બધુ બહુશ્રુતો દ્વારા વિચારણીય છે. બાકીના અર્ધપુષ્કરાઈ માં (માનુષોત્તર પર્વત પછીના પુષ્પરાધમાં) બેર ચંદ્ર અને બૉર સૂર્ય છે. તેથી પુષ્કરના મને સંપૂર્ણ દ્વીપમાં એક ને ચુમાલીસ (૧૪૪) सूर्यो भने (१४४) मेसे। युभावीस यद्रो थाय छे. १४. કાલેદસિમુદ્રથી માંડીને આગળ સર્વત્ર ચંદ્ર સૂર્યની સંખ્યાને નિશ્ચય કરવા માટે પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરણ–રીત બતાવી છે. ૧૫. તે આ રીતે-વિવક્ષિત દ્વીપ કે સમુદ્રમાં જેટલા ચંદ્ર કે સૂર્યો છે, તેને ત્રણ વડે ગુણી અને તેમાં પૂર્વનાં જંબૂદીપાદિ-દ્વીપ-સમુદ્રનાં સૂર્ય-ચંદ્રની સંખ્યા ભેળવવાથી આગળ १ शशिशशिनो रविरव्योश्चान्तरं लक्ष परस्परं चाधलक्ष यदुक्तं तन्नासंगतं, पढक्तयोश्च लक्षान्तरितत्वान्नातपान्तरयोभिन्नमतत्वं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy