SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ચોની સંખ્યા ૧૩૯ एवं त्रयाणां द्वाराणां, प्रतिमा द्वादशाभवन् । अष्टोत्तरं शतं गर्भगृहे विंशं शतं ततः ॥ २६५ ॥ चतुर्कीराणां च तेषामर्चा द्वारेषु षोडश । गर्भालये साष्टशतं, चतुर्विशं शतं ततः ॥ २६६ ॥ नन्दीश्वरे द्विपञ्चाशत्कुण्डले रुचकेऽपि च । चत्वारि चत्वारि पष्टरित्येवं सर्वसंख्यया ॥ २६७ ।। चतुर्दाराणि चैत्यानि, शेषाणि तु जगत्त्रये । त्रिद्वाराण्येव चैत्यानि, विज्ञेयान्यखिलान्यपि ॥ २६८ ॥ युग्मम् । ज्योतिष्कभवनाधीशव्यन्तरावसथेषु च । सभा भिस्सहेषु स्यात्साशीति प्रतिमाशतम् ॥ २६९ ॥ तञ्चैवं-उपपाताभिषेकाख्ये, अलङ्कारसभापि च ।। व्यवसायसुधर्माख्ये, भान्ति पश्चाप्यमृः सभाः ।। २७० ॥ द्वारस्त्रिभित्रिभिारे, द्वारेऽर्चाभिश्चतसृभिः । મારિ +7y: afસમ, દ્વાદશ ટ્રાતિ તા: છે ર૭૨ / (એકેક ખૂ૫ ઉપર ચાર-ચાર પ્રતિમાઓ હોવાથી) ત્રણેય દ્વારની મળી બાર પ્રતિમાઓ અને ગભારામાં એકને આઠ (૧૦૮) પ્રતિમાઓ હોય છે આ રીતે ત્રણ દ્વારવાળા પ્રત્યેક ચૈિત્યમાં (૧૨+૧૨૮=૧૨૦ ) એકસેને વશ પ્રતિમાઓ હોય છે. ૨૬૨-૨૬૫. - હવે જે ચાર દ્વારવાળા ચ હેય, તેમાં દ્વાર સંબંધી પ્રતિમાઓ (૧૬) હોય અને ગર્ભગૃહ (ગભાર) માં એકસોને આઠ હોય આ રીતે સરવાળો કરતાં ચાર દ્વારવાળા જિનાલયમાં એકસોને ચોવીશ (૧૨૪) પ્રતિમાઓ હોય છે. ૨૬૬. નંદીશ્વર દ્વીપમાં બાવન ચિત્ય છે, કુંડલ દ્વીપમાં ચાર ચે છે, અને રૂચક દ્વીપમાં ચાર ચૈત્ય છે, એમ સર્વે મળીને (પર+૪+૪=૬ ૦) સાઈઠ (૬૦) ચિ થાય. આ સાઈઠ (૬૦) ચૈત્યો ચા૨ દ્વા૨વાળા છે. બાકી સમગ્ર વિશ્વમાં જેટલા (શાશ્વત) ચર્યો છે, તે બધા જ ત્રણ દ્વારવાળા જાણવા. ૨૬૭-૨૬૮. તિષીઓના, ભવનપતિઓના, અને વ્યંતરના આવાસમાં સભામંડપમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ ગણતાં કુલ એકસોને એંશી (૧૮૦) શાશ્વત પ્રતિમાઓ હોય છે. તે આ રીતે –અહીં દેવોની ૫ સભા હોય છે. ૧. ઉત્પાતસભા ૨. અભિષેક સભા, ૩. અલંકારસભા, ૪ વ્યવસાય સભા અને પ સુધર્માસભા. આ પાંચેય સભાઓને ત્રણ-ત્રણ દ્વાર હોય છે. અને તે દરેક દ્વારે ચાર–ચાર પ્રતિમાઓથી યુક્ત એક-એક રતૂપ હોય છે. તેથી એકેક સભામાં બાર-બાર જિનમૂર્તિઓ થઈ. દરેક દેવલોકમાં પાંચેય સભાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy