SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ક્ષેત્રલોક-સગર ૨૩ एवमत्रेषुकाराभ्यां, सह वर्षमहीभृताम् । विष्कम्भसंकलनया, नगरुद्धं भवेदियत् ॥ ५८ ॥ तिस्रो लक्षा योजनानां, पञ्चपञ्चाशदेव च । सहस्राणि चतुरशीत्यधिकानि शतानि षट् ॥ ५९ ॥ आद्यमध्यान्त्यपरिधौ, प्राग्वदेतेन वजिते । દ્વારા શિક્ષom, રથને શાશ્વત્રંશ છે ૬૦ || આ રીતે આ વર્ષધર પર્વત અને બે ઇપુકાર પર્વતના વિસ્તારથી રોકાયેલી જગ્યાનો સરવાળ નીચે મુજબ છે. પ૮. - ત્રણ લાખ, પંચાવન હજાર, છે ને ચોર્યાશી (૩,૫૫,૬૮૪) જન જેટલી ભૂમિ પર્વતથી શેકાયેલી છે. ૫૯ - ક્ષેત્રના જનની (વિસ્તારની) ગણત્રી કરવામાં પૂર્વની માફક જ ઉપર જણાવેલ જનની સંખ્યા-આદ્ય-મધ્ય અને અન્ય પરિધિમાંથી બાદ કરવી અને પૂર્વની માફક જ એક જનના બસો ને બાર (૨૧૨) અંશ કહ૫વા. ૬૦. પુષ્કરા દ્વિીપમાં આવેલા પર્વતને વિસ્તાર ૪૨૧૦ એજન ૧૦ કલા પૂર્વાર્ધ હિમવંત પર્વત. + ૪૨૧૦ , ૧૦ ) , શીખરી પર્વત. + ૧૬૮૪૨ , ૨ ,, ,, મહાહિમવંત પર્વત. + ૧૬૮૪૨ ,, ૨ ,, ,, રૂકિમ પર્વત. + ૬૭૩૬૮, ૮ નિષધ પર્વત. + ૬૭૩૬૮ , નિલવંત પર્વત. = ૧૭૬૮૪૨ ,, ૨ પૂર્વાર્ધ પુષ્કરાર્થના પર્વતે વિસ્તાર. + ૧૭૬૮૪૨ ૪ ૨ પશ્ચિમાઈ પુષ્કરાર્ધન પર્વતને વિસ્તાર. + ૨૦૦૦ ,, બે ઈષકાર પર્વતને વિસ્તાર ૩,૫૫,૬૮૪, ૪ કલા. પુષ્પરાધ ક્ષેત્રમાં આટલું ક્ષેત્ર પર્વતેએ રેકેલું છે. આ સિવાયનું ક્ષેત્ર જાણવા માટે કાલેદધિ. સમુદ્રની પરિધિમાંથી ક્ષેત્રના જન બાદ કર્યા પછી. ૯૧,૭૦,૬૦૫ જન કાલેદધિ સમુદ્રની બાહ્ય પરિધિ ૩,૫૫,૬૮૪ જન (ઉપલી ૪ કલા ગણતરીમાં ગણી નથી.) ૮૮,૧૪,૨૧ જન મૂળ ધ્રુવરાશિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy