SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ द्विचत्वारिंशता लक्षरेककोटिसमन्विता ।। त्रिंशत्सहस्राश्चैकोनपश्चाशा द्विशती तथा ।। ४३ ॥ मानुषोत्तरशैलस्यैतावान् परिधिरान्तरः । एष एवाभ्यन्तरस्य, पुष्करा द्धस्य चान्तिमः ॥ ४४ ॥ नृक्षेत्रस्यापि परिधिरेष एवावसानिकः । अथास्य पुष्कराद्धस्य. मध्यमः परिधिस्त्वयम् ॥ ४५ ॥ एका कोटी योजनानां, लक्षाः सप्तदशोपरि । सप्तविंशत्यन्वितानि, चत्वायैव शतानि च ॥ ४६ ॥ कालोदस्यान्त्यपरिधिर्यः पूर्वमिह दर्शितः । स एव पुष्कराद्धस्य, भवेत्परिधिरान्तरः ॥ ४७ ॥ द्विधेदमिषुकाराभ्यां, धातकीखण्डवत्कृतम् । अभ्यन्तरे पुष्कराद्धे, तस्थिवद्भयामपागुदक ॥ ४८ ॥ . धातकीखण्डेषुकारसधर्माणाविमावपि । चतुष्कूटावन्त्यकूटस्थितोत्तुङ्गजिनालयौ ॥ ४९ ॥ एकेनान्तेन कालोदं, परेण मानुषोत्तरम् । स्पृष्टवन्तौ योजनानां, लक्षाण्यष्टायताविति ॥ ५० ॥ मे४४।७, तावीसलाम, त्रीस ६०१२, मसाने मागणयास (१,४२,३०,३४८) જન માનુષોત્તરપર્વતની અત્યંતર પરિધિ છે. અને એ જ અત્યંતર પુષ્પરાર્ધની અતિમ परिधि वी. ४३-४४. અને મનુષ્યક્ષેત્રની અંતિમ પરિધિ પણ આજ (ઉક્ત) જાણવી. હવે પુષ્કરાઈની મધ્યમ પરિધિ કહે છે, જે એક કરોડ, સત્તરલાખ, ચારને સત્યાવીસ (૧,૧૭,૦૦૪૨૭) योजननी तरावी. ४५-४६. કાલેદધિસમુદ્રની જે બાહ્ય પરિધિ આગળ બતાવી ગયા, તે જ પુષ્કરાઈની અત્યંत२ परिधि meवी. ४७. અત્યંતર પુષ્કરાઈ માં રહેલા, એવા બે ઈષકાર પર્વતે વડે પુષ્પરાધ ક્ષેત્ર પણ ધાતકીખંડની જેમ ઉત્તર-દક્ષિણ બે વિભાગમાં વહેંચાયેલું છે. ૪૮. ધાતકીખંડના ઈષકાર પર્વતની જેમ, આ બે (પુષ્કરાના) ઈષકાર પર્વત ઉપર પણ ચાર ફૂટે છે અને તે બન્નેને અત્યકૂટ ઉપર ઉત્તગ જિનાલય છે. ૪૯. આ બને ઈષકાર પર્વતો એક છેડાથી કાલે દધિ સમુદ્ર અને બીજા છેડાથી માનપત્તર પર્વતને સ્પર્શે છે. અને તે બન્ને પર્વતેની લંબાઈ આઠલાખ યોજનની છે ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy