SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતકીખંડનાં વિવિધ પદાર્થો ૯૩ श्रेण्यश्चतस्रः प्रत्येक-वैताढथेष्विति मीलिताः । श्रेण्यो भवन्ति द्वीपेऽस्मिन् , द्विशती सद्विसप्ततिः ॥ २७५ ॥ दशोत्तरं पुरः शतं प्रतिवैताढ्यमित्यतः । तेषां सहस्राःसप्त स्यु साशीतिश्च चतुःशती ॥ २७६ ॥ जघन्यतोऽष्टेह जिना भवेयुरुत्कर्षतस्ते पुनरष्टषष्टिः । जघन्यतः केशवचक्रिरामा, अष्टावथोत्कृष्टपदे तु षष्टिः ॥ २७७ ॥ (૩ષાતિઃ) सद्वादशा स्युनिधयोऽत्र षट्शती, प्रकर्षतस्तान्युपभोगभाजि तु । द्विविंशतिः पञ्च शतानि च ध्रुवं, द्वासप्ततिस्तानि जघन्यतस्तथा ॥२७८ ॥ ( રૂદ્રવંશા ) विंशानि चत्वारि शतानि पञ्चैकाक्षाणि रत्नानि पृथग् भवेयुः । કર્ષતતાનિ ધન્યતા, વસ્ત્રાલ્યા નવુ મિરે ૫ ૨૭૨ | ( રુવન્ના ) તોwામાસઃ સુધાંશ, દ્રાક્ષ પ્રસન્નમન્વિત षड्युतार्द्धशतकेन भानि षट्त्रिंशता समधिकं शतत्रयम् ॥२८०॥ ( રથોદ્ધતા) પ્રત્યેક વૈતાદ્યપર્વત ઉપર ચાર–ચાર શ્રેણિઓ છે. તે સર્વે મળીને ( ૬૮૪૪= ૨૭૨ ) બસે બેતેર શ્રેણિઓ થાય છે. ૨૭૫. દરેક વૈતાદ્યપર્વત ઉપર એકસોનેરશ નગરો છે. તેથી સર્વેનગરની સંખ્યા ( ૬૮૪૧૧૦=૭૪૮૦) સાતહજાર ચાર એંસી થાય છે. ૨૭૬. ધાતકીખંડમાં જઘન્યથી ૮ અને ઉત્કૃષ્ટથી અડસઠ (૬૮) શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય છે. અને જઘન્યથી બલદેવ-વાસુદેવ અને ચક્રવર્તી આઠ હોય છે અને ઉત્કૃષ્ટથી સાઈઠ હોય છે. ૨૭૭. અહીંયા (ધાતકીખંડમાં) ઉત્કૃષ્ટથી નિધાને છસ્સોને બાર હોય છે. ઉપભોગમાં તે ઉત્કૃષ્ટથી પાંચસોને ચાલીશ હોય છે. અને જઘન્યથી તેર ઉપભેગમાં હોય છે. ૨૭૮. તેમજ (ચક્રવર્તીના) એકેન્દ્રિય અને પંચેન્દ્રિય અને ઉત્કૃષ્ટથી ચારસે ને વીસ (૪૨૦) હોય છે. તેથી કુલ આઠસો ને ચાલીશ રો હોય છે અને જઘન્યથી એકે ન્દ્રિય અને પંચેન્દ્રિય રત્ન છપ્પન–છપ્પન હોય છે. ૨૭૯ અહીં (ધાતકીખંડમાં) બારસૂર્યો અને બારચંદ્રો છે, એકહજાર અને છપ્પનગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy