SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તે મેરૂ પર્વત ઉપરનાં વનનું વર્ણન श्रियं श्रयत्ययमपि. चतुर्भिश्चारुकाननैः । दन्तेरावत इव, दैत्यारिरिव बाहुभिः ॥ २१९ ॥ तत्र भूमौ भद्रसालवनं तरुलताधनम् । तरणित्रासितं ध्वान्तमिवैतत्पादमाश्रितम् ॥ २२० ॥ प्राच्या प्रतीच्या प्रत्येकं, तद्दीधैं लक्षयोजनीम् । सहस्रान् सप्तसैकोनाशीतीन्यष्ट शतानि च ॥ २२१ ॥ प्राच्येऽथवा प्रतीचीने, दैयेऽष्टाशीतिभाजिते । यल्लब्धं सोऽस्य विष्कम्भो, दक्षिणोत्तरयोः स च ।। २२२ ॥ योजनानां पञ्चविंशाः, शता द्वादश कीर्तिताः । तथैकोनाशीतीश्चांशा, अष्टाशीतिसमुद्भवाः ॥ २२३ ॥ अष्टाशीत्या गुणितायामेतस्यां पुनराप्यते । प्राच्या प्रतीच्यां चायामो, यः प्रागस्य निरूपितः ।। २२४ ॥ જેમ ચાર દાંત વડે ઐરાવણ હાથી શેભે અને ચાર હાથ વડે શ્રીકૃષ્ણ શોભે, તેમ આ મેરૂ પર્વત પણ સુંદર એવા ચાર વનોથી શોભે છે. ૨૧૯. * - તેમાં પૃથ્વીતલ ઉપર ભદ્રશાલ નામનું વન છે, તે અત્યન્ત ગાઢ વૃક્ષે અને તેની લતાએ વાળ છે. અને સૂર્યના ત્રાસથી પીડાઈને અધિકાર જાણે તેના ચરણનાં આશ્રયે રહેલ છે અર્થાત્ તે વન અત્યન્ત ગીચ અને ગાઢ અંધકાર વાળ છે. ૨૨. તે ભદ્રશાલવન પૂર્વ અને પશ્ચિમ દિશામાં પૃથક–પૃથફ એક લાખ, સાતહજાર, આઠસેને ઓગણએંસી (૧,૦૭,૮૭૯) યોજન લાંબે છે. ૨૨૧. પૂર્વની અથવા તો પશ્ચિમની લંબાઈને અડ્યાસીથી ભાગવાથી, જે આવે તે દક્ષિ[ણનો અથવા ઉત્તરનો વિસ્તાર જાણ. તે વિસ્તાર બારસે પચીસ ઉ9 જન થાય છે (ઉત્તર તથા દક્ષિણને) ૨૨૨-૨૨૩. આ જ સંખ્યાને (૧૨૨૫૭ ને) એક્યાસીએ ગુણવાથી જે આવે તે પૂર્વની અને પશ્ચિમની લંબાઈ જાણવી જે પૂર્વે કહી ગયા છીએ. ૨૨૪. ૧૨૨૫ ૨૬ ઉત્તર-દક્ષિણની લંબાઈ ૧૨૨૫૪૮૮ ૧૦૭૮૦૦ + ૭૯ ૯૮૦૦ = ૧૦૭૮૦૦ ૧૦૭૮૭૯ ૧૦૭૮૭૯ જન પૂર્વ પશ્ચિમની લંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy