SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ધાતકીખંડના મહાવિદેહનું વર્ણન शीताशीतोदानदीभ्यां, विदेहास्ते द्विधाकृताः । प्राग्वदेव चतुर्वशेष्वष्टाष्ट विजया इह ॥ १५१ ।। तथैवोदक्कुरुपान्यसीमकृम्नाल्यवगिरेः । आगन्धमादनं सृष्टया, क्रमस्तैरेव नामभिः ॥ १५२ ॥ चतुर्वशेष्वन्तरेषु, वक्षस्कारास्तथैव च । चत्वारश्वत्वार एव, तिस्रस्तिस्रोऽन्तरापगाः ॥ १५३ ॥ विजयेष्वेषु वैताढया, नदीकुण्डपभाद्रयः । ૫૮ વણા રાધાન્ય, તન્નામાનકતથા fથતા | ૪ ||. तथैव चत्वारोऽप्यंशाः, पर्यन्ते वनराजिताः । केवलं परिमाणानां, विशेषः सोऽभिधीयते ॥ १५५ ॥ वक्षस्कारवनमुखान्तनदीमेरुकाननैः । विष्कम्भतः संकलितैः स्याद्राशिर्विजयान् विना ॥ १५६ ॥ लक्षद्वयं षट्चत्वारिंशत्सहस्राः शतत्रयम् । षट्चत्वारिशतोपेतं. योजनानामनेन च ॥ १५७ ॥ આ મહાવિદેહક્ષેત્ર, શીતા અને શીતેદા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું છે અને પહેલાની જેમ ચારેવિભાગમાં, આઠ-આઠ વિજયા છે. ૧૫૧. ઉત્તરકુરૂમાં પૂર્વ સીમાને કરનારા માલ્યવંત પર્વતથી માંડીને ગન્ધમાદન પર્વત સુધીની સૃષ્ટિનો ક્રમ તે જ (પૂર્વવત્) નામે વડે જાણ. ૧૫ર. મહાવિદેહનાં ચારે વિભાગોમાં ચાર-ચાર વક્ષસ્કારપર્વત અને ત્રણ-ત્રણ અંતર નદીઓ છે. ૧૫૩. આ વિજયમાં વિતાવ્ય પર્વત, નદીઓ, કુંડો, ઋષભકુટપર્વતે, છ ખંડો રાજધાનીઓ (આ દરેક પર્વતે) (જબૂદ્વીપના વિદેહની જેમ) તે–તે નામનાં તે પ્રમાણે રહેલા છે. ૧૫૪. આ ચારે વિભાગોના અંતે વનરાજ શેભી રહી છે. તેના પરિમાણમાં જે વિશેષ છે, તે કહીએ છીએ. ૧૫૫. વિજયેને છોડીને વક્ષસ્કારપર્વતે, વનમુખો, અંતર્નાદીઓ, મેરૂ અને તેનાં વન (ભદ્રશાલવન) ની પહોળાઈ ભેગી કરતાં બેલાખ, બેંતાલીસ હજાર, ત્રણ બેંતાલીસ (૨, ૪૬,૩૪૬ ) યોજન પ્રમાણ થાય છે. આ રાશીને ચારલાખ યેજન રૂ૫ દ્વિપનાં ક્ષે-ઉ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy