SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ લવણસમુદ્રનાં જ્યોતિષ્ક વિમાનો અંગે ૪૫ तथाह विशेषणवती-" सोलससाहस्सियाए सिहाए कहं जोइसियविधातो न भवति ?, तत्थ भन्नइ, जेणं मूरपण्णत्तीए भणियं " जोइसियविमाणाई सव्वाई हवंति फालियमयाई । Twifજયામા પુન રુવો તે વોવિમાન | ર૦A | जं सव्वदीवसमुद्देसु फालियामयाई लवणसमुद्दे चेव केवलं दगफालियामयाई तत्थेद मेव कारणं-मा उदगेण विघाओ भवउत्ति, जं सूरपण्णत्तीए चेव भणियं लवणंतो ( णे जे ) जोइसियाः उद्धलेसा भवंति णायव्वा । તૈણ પર વોનિયા ગાના (મું ) યa ર૬૦B तंपि उदगमालावभासणत्थमेव, लोगठिई एसत्ति " एवं चत्वारोऽत्र मूर्याश्चत्वारश्च सुधांशवः । नक्षत्राणां शतमेकं, प्रज्ञप्तं द्वादशोत्तरम् ।। २६१ ।। વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે પ્રશ્ન:– ૧૬,૦૦૦ (સોળહજાર) યોજનથી ઉંચી શિખામાં જ્યોતિષ્કનો વિઘાત કેમ થતું નથી ? ઉત્તર :-સૂર્ય પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – “જયોતિષ્કના સર્વ વિમાનો સ્ફટિકરનના બનેલા હોય છે જ્યારે લવણસમુદ્રના જ્યોતિષ્કના વિમાન જળટિકમય છે.” ૨૬૦A. વિશેષણવતીનો પાડ - સર્વદ્વીપ સમુદ્રના જતિષ્કના વિમાન કેવળ સ્ફટિકમય છે અને ફક્ત લવણસમુદ્રના જ્યોતિષ્ક વિમાન જળસ્ફટિકમય છે તેમાં આ જ કારણ છે કે-પાણી વડે તેને વિઘાત ન થાઓ. તે માટે સૂર્યપ્રજ્ઞપ્તિમાં એ પણ કહ્યું છે કે લવણસમુદ્રના જ્યોતિષ્ક વિમાન ઉર્વ વેશ્યાવાળા (ઉપર જતા પ્રકાશવાળા) જાણવા અને તેની પછીના જ્યોતિષ્ક વિમાને નીચે જતાં પ્રકાશવાળા જાણવા ૨૬૦B. આવા પ્રકારની લોકસ્થિતિ પણ ઉદકમાળા-શિખાને (પાણીની શિખાને) પ્રકાશિત કરવા માટે છે. આ પ્રમાણે અહીં (લવણસમુદ્રમાં) ચાર સૂર્ય, ચાર ચંદ્ર, એકસો બાર નક્ષત્રો, ત્રણસે બાવન ગ્રહો છે અને તારાની ગણત્રી આમ્રાય પ્રમાણે જણાવીયે છીયે તે આ १-२ यद्यप्यत्र सामान्येन सूर्यप्रज्ञप्तिनाम्ना गाथाद्वयमेतत् संमतितया दर्शितं परमेतत् सूर्यप्रज्ञप्तिनियुक्तिगतं ज्ञेयं, यतः ‘अद्धकावटेति' गाथावृत्तौ श्रीदेवभद्रा यत् सूर्यप्रज्ञप्तिनियुक्तिःનોત્તથવિમાના” ચારિતવત્ત: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy