SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ) एमनो उर्ध्वाधोगमननो क्षेत्रप्रदेश । जघन्यजीविनः स्तोकैः सप्तभिः प्रोच्छ्वसन्त्यमी। एकाहान्तरमाहारं समीहंते च चेतसा ॥ १९४ ॥ ततः संकल्पमात्रेणोपस्थितैः सारपुद्गलैः । ते तृप्येयुः कावलिकाहारानपेक्षिणः सदा ।। १९५ ॥ विषयः स्यात् गतेरेषामधस्तमस्तमावधि । तृतीयां पुनरवनीं गता यास्यन्ति च स्वयम् ॥ १९६ ॥ प्रयोजनं तत्र पूर्वरिपोः पीडाप्रवर्धनम् । प्राग्जन्मसुहृदस्तावत्कालं पीडानिवर्त्तनम् ॥ १९७॥ तिर्यक् चैषामसंख्याब्धिद्वीपाः स्युर्विषयो गतेः। नन्दीश्वरं पुनीपं गता यास्यन्ति च स्वयम् ॥ १९८ ॥ तत्र प्रयोजनं त्वर्हत्कल्याणकेषु पंचसु । संवत्सरचतुर्मासादिषु चाष्टाहिकोत्सवः ॥ १९९ ॥ तथैषां गतिविषय ऊर्ध्वमप्यच्युतावधि । स्वर्ग सौधर्म च यावत् गता यास्यन्ति च स्वयम् ॥ २० ॥ જઘન્ય આયુષ્યવાળા એ દેવો સાત સ્તકે શ્વાસોશ્વાસ લે છે. અને એમને એકાંતરે આહારની ઈચ્છા થાય છે. ૧૪. પછી એઓ ઇચ્છા થતાંની સાથે જ પ્રાપ્ત થયેલા ઉત્તમ પુગળાવડે તૃપ્ત થાય છે. એઓને કદિ કવલાહારની અપેક્ષા નથી. ૧૯૫. એની ગતિ નીચે છેક તમસ્તમા નરક સુધી છે. ત્રીજી નરક સુધી તે તેઓ સ્વયમેવ ગયેલા છે અને જશે. ત્યાં જવાનું પ્રયોજન એવું છે કે ત્યાં જઈને પૂર્વભવના શત્રુને એટલે વખત વધારે દુખ દેવું, અને એવા મિત્રનું દુઃખ એટલો વખત દૂર કરવું. ૧૬-૧૭.. તીછી એઓની ગતિ અસંખ્ય દ્વીપસમુદ્રો સુધીની છે. નંદીશ્વર દ્વીપે તે એ સ્વયમેવ ગયેલા છે અને જવાના પણ ત્યાં જવાનું એમને એ પ્રયજન છે કે ત્યાં જઈને એએ ભગવાનના પાંચે કલ્યાણકને પ્રસંગે, સંવત્સરીના રેજ અને ચતુર્માસાદિકમાં અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૧૮-૧૯. એઓ વળી ઉચે અશ્રુતદેવલોક સુધી જઈ શકે છે. સધર્મદેવેક સુધી તો તેઓ સ્વયં ગયેલા છે, અને જવાના. ત્યાં એઓ એટલા માટે જાય છે કે એમને વૈમાનિક દેવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy