________________
(૪૬)
लोकप्रकाश ।
विश्वाश्चर्यदकीर्तिकीत्तिविजय श्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गे निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं द्वादशः ॥ २७५ ॥
કૃતિ દ્વારા: નગેઃ ।
K+--
[ સર્ચ ૨
વવી છે. વિશેષ વૃત્તાન્તના જિજ્ઞાસુ બુદ્ધિમાન પંડિતાએ એ માટે ત્રાજી અને ચાથું ઉપાંગ જોવુ. ૨૭૪.
Jain Education International
સકળ વિશ્વને આશ્ચર્યમાં લીન કરી નાખે એવી જેમની કીર્તિ છે એવા શ્રીકીર્તિવિજચવાકેન્દ્રના અન્તવાસિ, તેમજ માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર વિનયવિજયજીએ રચેલા, જગતના તત્વાને દ્વીપકની જેમ પ્રકાશમાં લાવનારા આ કાવ્યના, અંદરથી નીકળતા અર્થ સમૂહથી સુભગ એવા બારમે સ નિર્વિઘ્ને સમાપ્ત થયેા. ૨૭૫,
બારમો સગ સમાપ્ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org