SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक] नक्षत्रोना 'अहोरात्र'। (५०९) पन्नरसदिणे सेसा रत्तिविरामं कुणंति साख्खत्ता । उत्तरसाढा आसाढचरिमदिवसा गणिज्झति ॥ ६९३ ॥ प्रयोजनं त्वेषाम् । यथा नभश्चतुर्भागमारूढेऽर्के प्रतीयते। प्रथमा पौरुषी मध्यमह्नश्च व्योममध्यगे ॥ ६६४ ॥ चतुर्भागावशेषं च नभः प्राप्तेऽन्त्यपौरुषी । ज्ञायन्ते रजनीयामाः अप्येभिरुडुभिस्तथा ॥ ६६५ ॥ तथाहुः उत्तराध्ययने । जगणेइ जया रतिं खत्तं तं मिणह चउप्पभागे। संपत्ते विरमेज्जा सज्झाओ पोसकालमि ॥ ६६६ ॥ तम्मेव य णख्खत्ते गयण चउप्पभागसावसेसमि । विरत्तियंपि कालं पडिलहित्ता मुणी कुणइ ॥ ६६७ ॥ ग्रन्थान्तरे च । અહોરાત્ર સંપુર્ણ કરે છે અને બીજાં બીજા ચાર આઠ અહોરાત્ર પૂર્ણ કરે છે. શેષ નક્ષત્ર પંદર અહોરાત્ર પૂર્ણ કરે છે. ઉત્તરાષાઢા આષાઢ માસને અંતિમ દિવસ ગણાય छ. ९८२-६५3. આ નક્ષત્રનું પ્રયોજન શું તે કહે છે – જેમ, આકાશના ચાર ભાગ પાડ્યા હોય તે ચારમાંથી પહેલો ભાગ સૂર્ય પૂર્ણ કરે ત્યારે પહેલી પિરૂષી” થાય, બીજો ભાગ પૂર્ણ કરે (અર્થાત્ આકાશના મધ્યમાં આવે ) ત્યારે મધ્યાહ્ન થયો કહેવાય અને છેલ્લો ચોથો ભાગ પૂર્ણ કરે ત્યારે છેલ્લી પરૂષી ” ની પ્રતીતિ થાય છે તેમ આ નક્ષત્રવડે રાત્રીના પ્રહરો જાણવામાં આવે છે. ૬૯૪-૬૫. આ બાબતમાં ઉત્તરાયનસૂત્રમાં ઉલ્લેખ છે કે રાત્રીના ચાર ભાગ દ૯પી, ચારમાંથી પહેલા ભાગમાં નક્ષત્ર હોય ત્યારે પ્રદોષ સમજવો અને તેમાં મુનિએ સ્વાધ્યાયધ્યાનથી વિરમવું. એજ નક્ષત્ર જ્યારે પછી આકાશના છેલ્લા (થા) ભાગમાં આવે ત્યારે મુનિ “પડિલેહણ કરીને વૈરાત્રિક કાળ સંબંધી लिया ४२.६६६-६८७. ગ્રન્થાન્તરે-કોઈ બીજા ગ્રન્થમાં વળી એમ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy