SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ (५०८) लोकप्रकाश । [सर्ग २० पूरयन्ति फाल्गुनस्य मघाः आद्यांश्चतुर्दश । ततः पंचदश पूर्वाफाल्गुनी सोत्तरान्तिमम् ॥ ६८७ ॥ उत्तराफाल्गुनी चैत्रे नयत्याद्यांश्चतुर्दश।। ततो हस्तः पंचदश चित्राहोरात्रमन्तिमम् ॥ ६८८ ॥ अहोरात्रांस्ततः चित्रा नयेञ्चतुर्दशादिमान् । वैशाखस्य पंचदश स्वातिरन्त्यं विशाखिका ॥ ६८६ ॥ समापयत्यथ ज्येष्टे विशाखाद्यांश्चतुर्दश । सप्तानुराधा ज्येष्टाष्टौ मूलः पर्यन्तवर्तिनम् ॥ ६९० ॥ मूलः समापयत्याद्यानाषाढस्य चतुर्दश । पूर्वाषाढा पंचदशोत्तराषाढान्त्यवर्तिनम् ॥ ६९१ ॥ संग्रहश्चात्र । सत्तह अभिसवणे तह सयभिसए य पुव्वभद्दवए । अद्दा पुण्णव्वसूए राहा जेठा य अणुकमसो ॥६९२॥ ફાગણના પહેલા ચાદ અહોરાત્ર મઘા નક્ષત્ર હોય, પછીના પંદર પૂર્વા ફાગુની નક્ષત્ર હોય અને છેલ્લે દિવસે ઉત્તરા ફાલશુની હાય. ૬૮૭. ચિત્રમાસમાં પહેલા ચોદ અહોરાત્ર ઉત્તરા ફાલ્ગની, પછીના પંદર અહોરાત્ર હસ્ત નક્ષત્ર અને છેલ્લે એક અહોરાત્ર ચિત્રા નક્ષત્ર હોય. ૬૮૮. વૈશાખના પહેલા ચોદ અહોરાત્ર ચિત્રા હોય, પછીના પંદર અહોરાત્ર સ્વાતિ નક્ષત્ર હોય અને છેલ્લે અહોરાત્ર વિશાખા હેય. ૬૮૯. જયેષ્ટ માસમાં પહેલા ચૌદ અહોરાત્ર પૂર્ણ થતા પર્યન્ત વિશાખા નક્ષત્ર હોય, પછીના સાત અહોરાત્ર અનુરાધા પૂર્ણ કરે, પછીના આઠ જયેષ્ટા પૂર્ણ કરે. છેલલા અહોરાત્રે भूल नक्षत्र डाय. ९८०. આષાઢના પહેલા ચાદ અહોરાત્ર મૂળ નક્ષત્ર હોય, પછીના પંદર અહોરાત્ર પર્યન્ત પૂર્વાષાઢા હોય, અને છેલ્લે એક અહોરાત્ર પૂર્ણ થતાં સુધી ઉત્તરાષાઢા હોય. ૬૧. ઉપરના બધાનો સંગ્રહ આ પ્રમાણે – (१) मिलित् मने श्रवण, (२) शतता। मने पूर्वाभाद्रप!, (3) मा मन પુનર્વસુ, તથા (૪) રાધા અને છા-આમ ચાર નક્ષત્રયુગલેમાંના પહેલાં પહેલાં ચાર સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy