SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (४६६) लोकप्रकाश। [सर्ग २० तथाहुः। कालेण जेण हायइ सोलसभागो तु सा तिही होइ । तह चेव य वुढीए एवं तिहिणो समुप्पत्ती॥ ४२७ ।। एकोनत्रिंशता पूर्णैः मुहूर्तश्च द्विषष्टिजैः। द्वात्रिंशता मुहूर्ताशेरेकैको रजनीपतेः ॥ ४२८ ॥ चतुर्धा षष्ट्यंशरूपो राहुणा छाद्यते लवः । मुच्यते च तदैतावन्मानाः स्युः तिथयोऽखिलाः॥ ४२९॥ युग्मम् ।। एवं च । द्वाषष्टिभक्ताहोरात्रस्यैकषष्ट्या लवैर्मिता। तिथिरेवं वक्ष्यते यत्तयुक्तमुपपद्यते ॥ ४३०॥ तिथिमानेऽस्मिंश्च हते त्रिंशता स्याद्यथोदितः। मासश्चान्द्र एवमपि त्रिंशत्तिथिमितः खलु ॥ ४३१ ॥ । ननु राहुविमानेन योजनार्धमितेन वै। षट्पंचाशद्योजनकषष्टिभागमितं खलु ॥ ४३२ ॥ कथमाच्छादितुं शक्यं गरीयः शशिमण्डलम् । लघीयसा गरीयो हि दुरावारमिति स्फुटम् ॥ ४३३॥ युं छे : એટલે સમયે ચંદ્રમાનો સોળમો ભાગ ઓછો થાય, કે જેટલે સમયે એ વધે તેટલા કાળપ્રમાણુ એક તિથિ થાય. આ પ્રમાણે તિથિની ઉત્પત્તિ છે. ૪ર૭. રાહુ ચંદ્રમાને ઉપરોક્ત ચાર ભાગ જેટલે અંશ ૨૯૨ મુહૂર્ત પર્યન્ત આવરેલે કે ખુલ્લે રાખે છે. એટલે સર્વ તિથિઓનું એ જ પ્રમાણુ સમજવું. અને એવી રીતે એક અહેરાત્રના રૂ જેવડી તિથિ કહેવાય છે તે યુક્ત જ છે. ૪૨૮-૪૩૦. તિથિના આ પ્રમાણને ત્રીશે ગુણવાથી એટલે કે આ પ્રમાણુની ત્રીશ તિથિઓને से iद्रभास थाय छे. ४३१.. અહિં કોઈ એવી શંકા ઉપસ્થિત કરે કે-“અરધા યોજન જેવડું જ રાહુનું વિમાન છે તે ક યોજન પ્રમાણ (એટલે કે પિતાથી લગભગ બમણું હોટું) એવું ચંદ્રમાનું વિમાન કેવી રીતે આવરી શકે ? ન્હાની વસ્તુથી મ્હોટી વસ્તુ ન આવરી શકાય એ વાત પ્રકટ રીતે सभनय मेवी छ,” ४३२-४३3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy