SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एओनी प्रत्येक मंडळे मुहूर्तगति । (४५७) ततश्च साष्टषष्टिसप्तदशशतमानार्धमण्डलैः । युगान्त विभी रात्रिंदिवानां यदि लभ्यते ॥ ३६६ ॥ अष्टादशशती त्रिंशा तदा ननु किमाप्यते । द्वाभ्यामर्धमण्डलाभ्यामिति राशिवयं लिखेत् ॥ ३७० ॥ अन्त्येन राशिना राशौ मध्यमे गुणिते सति । जातः शतानि षट्त्रिंशत् सषष्टीन्येष भज्यते ॥ ३७१ ॥ साष्टषष्टिसप्तदशशतात्मकायराशिना।। अहोरात्रद्वयं लब्धं चतुर्विशं शतं स्थितम् ॥ ३७२ ॥ अहोरात्रस्य च त्रिंशन्मुहूर्त्ता इति ताडितम् । त्रिंशताऽभूत् विंशतीयुक् सप्तत्रिंशच्छतात्मकम् ॥ ३७३ ॥ अस्मिन् साष्टषष्टिसप्तदशशत्या हृते द्वयम् । लब्धं मुहर्त्तयोः शेषं शतं चतुरशीतियुक् ॥ ३७४ ॥ भागाप्राप्ताऽपवयेते अष्टभिः भाज्यभाजको । त्रयोविंशतिरेकोऽन्यश्चैकविंशं शतद्वयम् ॥ ३७५ ॥ एषा मुहूर्त्तद्वाषष्टिः सवर्णनाय गुण्यते।। एकविंशाभ्यां शताभ्यां ये चोपरितनाः लवाः ॥ ३७६ ॥ ૧૭૬૮ થાય. તેટલાં જ વળી એક ચંદ્રમાની અપેક્ષાએ અર્ધમંડળ થાય. બે ચંદ્રમાની અપેક્ષાએ વળી તેટલાં જ સંપૂર્ણ મંડળ થાય. ૩૬૬-૦૬૮. તેથી યુગાનતરના ૧૭૬૮ અર્ધ મંડળે જે ૧૮૩૦ અહોરાત્ર થાય તે બે અર્ધમંડળે કેટલા અહોરાત્ર થાય-એમ ત્રિરાશિમાંડીને હિસાબ કરે. એ લખવાની રીત : १७६८ : १८३० : : २ આ પ્રમાણે લખી ૧૯૩૦ ને ર વડે ગુણતાં ૩૬૬૦ આવે એને ૧૭૬૮ વડે ભાગવા, એટલે બે અહેરાત્રી આવી અને ૧૨૪ વધ્યા. એ ૧૨૪ ને એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત ગુણતાં ૩૭૨૦ આવે એને ૧૭૬૮ વડે ભાગતા બે મુહૂર્ત આવ્યા. તેના ૩૫૩૬ બાદ કરતાં ૧૮૪ વળ્યા પછી ભાગ ન ચાલવાથી ૧૮૪ને ૧૭૬૮ બંને રકમને આઠે ભાંગતા રે થયા. આમ જવાसभा २ अारात्र, २२२ भुत मेटले १२३३३३ भुत माव्या. 3६६-३७५. 58 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy