SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] - एओनी गति ( ४ )। (४५५) पूर्वमण्डलविष्कम्भात् परमण्डलविस्तृतौ । द्वासप्तति योजनानि वृद्धिः प्राक् प्रत्यपादि या ॥ ३५३ ॥ तस्याः पृथक् परिक्षेपः कर्त्तव्यः कोविदेन्दुना। द्वे शते त्रिंशदधिके योजनानां भवेदसौ ॥ ३५४ ॥ पूर्वपूर्वपरिक्षेपे यद्ययं क्षिप्यते तदा । परापरपरिक्षेपा भावनीया यथोत्तरम् ।। ३५५ ।। इयमिन्दुमण्डलानां परिक्षेपप्ररूपणा । मुहूर्त्तगतिमाख्यामि संप्रति प्रतिमण्डलम् ॥ ३५६ ॥ उपसंक्रान्तयोरिन्द्वोः सर्वाभ्यन्तरमण्डले । पंच पंच सहस्राणि योजनानां त्रिसप्ततिः ॥ ३५७ ॥ सहस्रेस्त्रयोदशभिः सतत्वैः सप्तभिः शतैः । छिन्नस्य योजनस्यांशशताश्च सप्तसप्ततिः ॥ ५५८ ॥ चतुश्चत्वारिंशदाढ्या मुहूर्त्तगतिरेषिका। जिज्ञास्यतेऽस्याश्चेत् बीजं श्रूयतां तर्हि भावना ॥ ३५९ ।। इहैकैकोऽप्यमृतांशुरेकैकमर्धमण्डलम् । एकेनाहोरात्रेणैकमुहूर्त्ताधिक्यशालिना ॥ ३६० ॥ પૂર્વમંડળની પહોળાઈથી પશ્ચિમ મંડળની પહેળાઈમાં પૂર્વે જે ૭૨ જનની વૃદ્ધિ કહેલી છે તે ૭૨ જનને જુદે પરિધિ કાઢો. તે ૨૩૦ એજન થશે. તે જ્યારે પૂર્વ પૂર્વના ઘેરાવામાં ઉમેરવામાં આવે ત્યારે ઉત્તરોત્તર મંડળના ઘેરાવા આવે તે સમજી લેવા. ૩૫૩-૩૫૫ એવી રીતે ચંદ્રના મંડળના પરિધિની વાત થઈ. હવે પ્રત્યેક મંડળે એમની મુહૂર્તગતિ વિષે કહે છે – ૩૫૬. સર્વાત્યન્તર મંડળને વિષે સંક્રાન્ત થતાં બેઉ ચંદ્રમાની ગતિ એક મુહૂર્વે ૫૦૭૩ઝફ યોજન જેટલી છે. ૩૫૭–૩૫૯ એનું બીજક એટલે તેટલી ગતિ કેવી રીતે આવી તે જાણવું હોય તે તેની આ પ્રમાણે भावना छ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy