SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ (४५४) लोकप्रकाश । [सर्ग २० एवं कृता चन्द्रमसोर्मिथोऽबाधाप्ररूपणा । साम्प्रतं मंडलचारप्ररूपणा प्रपंच्यते ॥ ३४६ ॥ परिक्षेपा मण्डलानां मुहूर्तगतिरत्र च । मण्डलार्धमण्डलयोः कालसंख़्याप्ररूपणा ॥ ३४७ ॥ साधारणासाधारणमण्डलानां प्ररूपणा । एवं चत्वार्यनुयोगद्वाराण्यत्र जिना जगुः ॥ ३४८ ॥ विष्कम्भायामतस्तत्र सर्वाभ्यन्तरमण्डलम् । सहस्रा नवनवतिश्चत्वारिंशा च षट्शती ॥ ३४९ ॥ तिस्रो लक्षाः पंचदश सहस्रा योजनान्यथ । नवाशीतिः परिक्षेपोऽधिकोऽभ्यन्तरमण्डले ॥ ३५० ॥ भावना तूभयोरपि सूर्याभ्यन्तरमण्डलवत् ॥ द्वितीयमण्डलव्यासं विभाव्योक्तानुसारतः। भावनीयः परिक्षेपः स चायमुपपद्यते ॥ ३५१ ॥ तिस्रो लक्षा पंचदश सहस्राणि शतत्रयम् । योजनान्येकोनविंशं साधिकं किंचनाथवा ॥ ३५२ ॥ એ પ્રમાણે બેઉ ચંદ્રમાની પરસ્પર અબાધાની પ્રરૂપણ કરી. હવે એઓની મંડળગતિ વિષે કંઈક કહીએ. (૪) ૩૪૬. मडिया२ मनुयोगदार डे छे : (१) भगानी परिधि मेट घे२॥पा, (२) મુહુર્તગતિ, (૩) મંડળ તેમજ અર્ધ મંડળની કાળસંખ્યા, અને (૪) સાધારણ તથા असाधा२५ भ31. भत थे या२ पानां मापणे महि वियारवानां छे. ३४७-४८. : (૧) સર્વથી અંદરનું મંડળ ૯૯૬૪૦ એજન લાંબુ પહોળું છે, અર્થાત તેટલો તે બંનેને મધ્ય વિÉભ છે. અને તેથી એને પરિધિ ૩૧૫૦૮૯ જન ઝાઝેરા છે. આ બેઉની ભાવના તે સૂર્યના અભ્યન્તર મંડળની પેઠે જાણવી. ૩૪૯–૩૫૦. હવે બીજા મંડળનો વ્યાસ પૂર્વોક્ત અનુસાર વિચારી એને ઘેરા કાઢો. તે ૩૧૫૩૧૯ યોજનથી કંઈક અધિક આવશે. ૩૫૧-૩પર. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy