SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्र लोक ] अर्धमंडलनी स्थिति । प्रत्येकं द्वौ मुहूर्त्तकषष्टिभागौ दिने दिने । क्षपयन्तौ सर्वबाह्यमण्डलावधिगच्छतः ॥ २९४ ॥ युग्मम् ॥ तस्मात्पुनः सर्वबाह्यार्वाचीनमण्डलस्थितात् । दक्षिणार्धात् विनिर्गत्य सर्वान्त्यमण्डलाश्रितम् ॥ २९५ ॥ उत्तरार्धं स विशति यः प्रकाशितवान् पुरा । रविर्मेरोर्याम्यभागं सर्वाभ्यन्तरमण्डले ॥ २९६ ॥ युग्मम् ॥ यस्तु तत्रोत्तरभागमदिदीपद्रविः पुरा । स सर्वबाह्यार्वाचीनमण्डलस्योत्तरार्धतः ॥ २९७ ॥ निर्गत्य दीपयेद्याम्यमर्धं सर्वान्त्यमण्डले । आद्यं संवत्सरस्यार्धमेवमाभ्यां समाप्यते ॥ २९८ ॥ युग्मम् ॥ ततस्तौ द्वावपि रवी सौम्यायनादिमत्क्षणे । अनन्तरं सर्वबाह्यात् द्वितीयं मण्डलं श्रितौ ॥ २९९ ॥ उत्तरार्द्धं योऽदिदीपत् सर्वान्त्यमण्डलाश्रितम् । दीपयेत् सोऽत्र याम्यार्धमुत्तरार्धं ततः परम् ॥ ३०० ॥ પૂર્ણાંક સંચરતા તે બેઉ સૂર્યા દિનપ્રત્યેક મુહૂત્તને ખપાવતા એટલે એટલા એછા આછા ખપાવતાં એકેક મંડળને વ્યતિક્રમાવતા સથી બહારના મંડળમાં આવે છે. ૨૩-૨૪. ( ४४७ ) આ બેઉ સૂર્યમાંથી જે સુર્ય પહેલાં સર્વાભ્યન્તર મડળમાં મેરૂના દક્ષિણ ભાગને પ્રકાશિત કર્યા હતા તે સૂર્ય સર્વથી મહારના મંડળથો પૂર્વના ( અગાઉના ) મંડળના દક્ષિણામાંથી બહાર નીકળી છેલ્લા મ`ડળના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરે છે અને પ્રકાશે છે. વળી તે એ સૂચમાંથી જે સૂર્ય પૂર્વે ( સર્વાભ્યન્તર મંડળમાં ) મેરૂના ઉત્તર ભાગને પ્રકાશિત કર્યા હતા તે સૂર્ય ૮ સર્વ થી બહારનાથી પૂર્વના ’( પ્રથમના ) મડળના ઉત્તરાધ માંથી નીકળી છેલ્લા મંડળના દક્ષિણા માં પ્રવેશ કરી દક્ષિણાને પ્રકાશિત કરે છે. ૨૫-૨૯૮. , આમ એ એઊ સૂર્યા મળીને સંવત્સરનું પૂર્વાર્ધ ( વર્ષનો પહેલા છ માસ ) સમાપ્ત रे छे. २७८. ત્યારપછી વળી એ બેઉ સૂર્ય ઉત્તરાયનને પહેલે ક્ષણે સવ બાહ્યમ`ડળથી અનન્તર એવા બીજા મંડળમાં આવે છે. ૨૯. એમાંથી જેણે છેક છેલ્લા મંડળના ઉત્તરાધને પ્રકાશિત કર્યું... હતું તે અહીં તેના દક્ષિણા ને પ્રકાશે છે અને જેણે દક્ષિણાયને પ્રકાશિત કર્યું હતું તે ઉત્તરાને પ્રકાશે છે. ૩૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy