SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ (४४६) लोकप्रकाश । [सर्ग २० दक्षिणोत्तरयोर्मेरोः सर्वोत्कृष्टं दिनं तदा । रात्रिः सर्वजघन्यैषोऽहोरात्रो वत्सरेऽन्तिमः ॥ २८६ ॥ ___ अहोरात्रे नवाब्दस्य चरतः प्रथमे यदि द्वितीयस्मिन् मण्डलेऽर्को निष्क्रम्यान्तरमण्डलात् ॥ २८७ ॥ दाक्षिणात्यः तदा सूर्यः सर्वान्तर्मण्डलाश्रितात् । विनिर्गत्य दक्षिणार्धात् वायव्यां सुरभूभृतः ॥ २८८ ।। द्वितीयस्य मण्डलस्योत्तरार्द्ध आश्रितः चरन् । मेरोरुत्तरदिग्भागं प्रकाशयति दीपवत् ॥ २८९ ॥ औत्तराहः पतंगस्तु सर्वान्तर्मण्डलाश्रितात् । औत्तरार्धात् विनिर्गत्य मेरोः दक्षिणपूर्वतः ।। २६० ॥ द्वितीयस्य मण्डलस्य दक्षिणार्धमुपाश्रितः। मेरोः दक्षिणदिग्भागं प्रकाशयति लीलया ॥ २९१ ॥ __ क्षेत्रमाभ्यां च यत्स्पृष्टं तस्याह्नः प्रथमक्षणे । द्वितीयं मण्डलं बुद्ध्या कल्प्यते तदपेक्षया ॥ २९२ ॥ एवं च ऐकैकस्मिन्नहोरात्रे एकैकमर्धमण्डलम् । संक्रम्य संचरन्तौ तावन्यान्यव्यवहारतः ॥ २९३ ॥ માટે દિવસ અને સર્વથી હાની રાત્રી થાય છે અને તે વર્ષમાં છેલે અહોરાત્ર કહેવાય छ. २८४-२८६. પછી જ્યારે તે બન્ને સુયો નવા વર્ષના પહેલા અહોરાત્રમાં અંદરના મંડળમાંથી નીકળીને બીજા મંડળમાં પરિક્રમણ કરે છે ત્યારે દક્ષિણ તરફને સૂર્ય સર્વાભ્યન્તર મંડળના દક્ષિણાર્ધમાંથી નીકળીને મેરથી વાયવ્ય દિશામાં બીજા મંડળના ઉત્તરાર્ધમાં દાખલ થઈ ફરતો ફરતો દીપકની જેમ મેરૂના ઉત્તર તરફના ભાગને પ્રકાશે છે, અને ઉત્તર તરફને સૂર્ય સભ્યન્તર મંડળના ઉત્તરાર્ધમાંથી નીકળીને મેરથી દક્ષિણ પૂર્વે બીજા મંડળના દક્ષિણાર્ધમાં દાખલ થઈ મેરૂના દક્ષિણ તરફના ભાગને પ્રકાશિત કરે છે. ૨૮૭-૨૯૧. (હવેબેઉ સૂએ તે દિવસને પ્રથમ ક્ષણે જેટલું ક્ષેત્ર પર્યું તેની અપેક્ષાએ બીજું મંડળ ક૯પી લેવું. ૨૨. અને એવી રીતે અકેકા અહોરાત્રમાં અકેક અધમંડળમાં સંક્રમીને પરસ્પર વ્યવહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy