________________
(४३८) लोकप्रकाश ।
[सर्ग २० यथान्तर्मण्डलात्तातियीके तरणिमण्डले । षट्त्रिंशदेकेन गुण्या स्थितो राशिस्तथैव सः ॥ २४१ ॥ ततः षट्त्रिंशदेवैते त्र्यशीत्युपरिवर्तिषु । योजिता भागभागेषु जातास्ते चाष्टसप्ततिः ॥ २४२ ॥ एकषष्ट्या लवैश्चैकः षष्टिभागो भवेत् स च ।
योज्यते षष्टिभागेषु शेषाः सप्तदश स्थिताः ॥ २४३ ॥ एवं च त्र्यशीतियोजनान्यंशा षष्टिजाता जिनैर्मताः ।
सप्तदशैकषष्ट्यंशा शोध्यराशिः भवत्यसौ ॥ २४४ ॥ अनेन राशिना हीने द्वितीयमण्डलाश्रिते।
दृग्गोचरे तृतीये स्यात् मण्डले हपथो रवेः ॥ २४५॥ एवं च सहस्त्रैः सप्तचत्वारिंशता परमवात श्रितः।
योजनानां षष्टिभागैः त्रयस्त्रिंशन्मितः तथा ॥ २४६ ॥ एकस्य षष्टिभागस्य विभक्तस्यैकषष्टिधा। भागद्वयेन चोष्णांशुः दृश्यः तृतीयमण्डले ॥ २४७ ॥ एवमुक्तप्रकारण बहिनिष्क्रमतो रवेः। दृपथप्राप्तिविषयात् हीयते प्रतिमण्डलम् ॥ २४८॥ દાખલા તરીકે અભ્યન્તર મંડળથી ત્રીજું મંડળ . તેમાં ઉપર કહ્યા પ્રમાણે “ધ્રુવ” ની રકમમાં , ભેળવે. એટલે ધ્રુવની રકમ લગભગ ૮૩૩ છે તેમાં ભેળવવાથી લગભગ ८३१४ च्या. मा २४भ 'शोध्यराशि' २४. (प्याशि मेवे माह ४२वानी २७). २४१-२४४.
એ રકમ દ્રિતાય મંડળાશ્રિત રવિના દ્રષ્ટિપથની રકમમાંથી બાદ કરવાથી તૃતીય મંડળમાં સૂર્યના દ્રષ્ટિપથનું માન આવે. ૨૪૫.
એટલે કે ૪૭૧૭૯ પૂર્ણ યોજન અને ૫૮ સાઠાંશ જેટલી જે રકમ આપણે દ્વિતીય મંડલાશ્રિત ચોક્કસ કરી ગયા છીએ તેમાંથી આ ૮૩ એજન જેટલી શોધ્યરાશિ બાદ કરે. એટલે ૪૭૦૯૬ પૂર્ણ યોજના અને ૩૪ સાઠાંશ (૪૭૦૯૬ )આવશે. આટલા ક્ષેત્રમાં त्रीने भरणे सूर्य माय छे. २४१-२४७.
એવી રીતે ઉકત પ્રકારે બહાર નીકળતા સૂર્યના દષ્ટિપથપ્રાપ્તિના વિષયમાંથી મંડળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org