SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक दृष्टिपथ प्राप्ति । रविणो उदयत्थंतर चउणवइसहस्स परणसय छव्विसा । बायालसठ्ठिभागा कक्कडसंकंतिदियहमि ॥ २३३ ॥ सहस्रैः सप्तचत्वारिंशता द्वितीयमण्डले । सैको नाशीतिनादृश्यो योजनानां शतेन च ॥ २३४ ॥ सप्तपंचाशता षष्टिभागैरेकस्य तस्य च । शैरेकोनविंशत्या विभक्तस्यैकषष्टिधा ॥ २३५ ॥ त्र्यशीतिः योजनान्यंशाः त्रयोविंशतिरेव च । षष्टिभक्तयोजनस्यैकस्य षष्टिलवस्य च ॥ २३६ ॥ एकषष्टिविभक्तस्य द्विचत्वारिंशदंशकाः । हानिरत्रेयमाद्यात् स्यात् पुरो हानौ ध्रुवोऽप्ययम् ॥ २३७ ॥ सर्वान्तर्मण्डलात्तार्तियीकं यत्किल मण्डलम् । तदेवाद्यं प्रकल्प्याग्रे येषु येषु विभाव्यते ॥ २३८ ॥ दृग्मार्गस्तरणेस्तत्र तत्रैकद्व्यादिसंख्यया । हत्वा षट्त्रिंशतं भागं भागांस्तान् योजयेत् ध्रुवे ॥ २३९ ॥ पूर्वमण्डलदृग्मार्गप्राप्तिस्तेन विवर्जिता । खरांशोः दृकूपथप्राप्तिमानं स्यादिष्टमण्डले ॥ २४० ॥ एवं च एवं च किं च ततश्व અન્યત્ર પણ કહ્યું છે કે ક સંક્રાન્તિના દિવસેામાં સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચેનુ અન્તર ચારાણું હજાર પાંચસેા છવ્વીશ પૂર્ણાંક એતાળીશ સાઠાંશ યેાજન જેટલું છે. ૨૩૩. વળી દ્વિતીય મંડળમાં એ સૂર્યનું ઉદય અને અસ્ત વચ્ચેનું અન્તર ૪૭૧૭૯ પૂર્ણ યાજન તથા ૫૭ સાઠાંશ તથા તે ઉપર એક સાઠાંશના હૂઁ છે એટલે કે લગભગ ૪૭૧૭૯ પૃયાજન જેટલું છે. તે પરથી એમ સમજવાનુ કે આદ્ય મડળની ગતિમાંથી લગભગ ૮૩૩ ૪૨ યાજન જેટલી હાનિ થઇ. માગળ પણ ઉત્તરાત્તર પ્રત્યેક મંડળે એટલી જ હાનિ સમજવી. એટલે એ मांडे। ‘ध्रुव' समन्वा. २३४-२३७. ( ४३७ ) વળી, સર્વથી અભ્યન્તર મ`ડળથી જે ત્રીજું મંડળ છે તેને જ પહેલું કલ્પીને અંગ્રે જેમાં જેમાં સૂર્યની દૃષ્ટિપથ-પ્રાપ્તિ ભાવવામાં આવે તેમાં ૐ, આદિ રકમ ‘ ધ્રુવ ' ની રકમમાં ભેળવતાં જવી. ભેળવતાં જે રકમ આવે તે રકમ પૂર્વામંડળના દષ્ટિપયની રકમમાંથી બાદ કરતાં જે આવે તે ઇચ્છિત મંડળમાં સૂર્યની દ્રષ્ટિપથ પ્રાપ્તિનું માન સમજવુ’. ૨૩૮–૨૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy