SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एवं च प्रत्येक मंडळे दृष्टिपथ प्राप्ति ( छठ्ठे द्वार ) । प्राच्यमण्डलमुहूर्त्तगतौ चिप्यन्त इत्यतः । यथोक्तं तत्परिमाणं भवेदेवं यथोत्तरम् ॥ २१९ ॥ युग्मम् ॥ एतद्याम्यायने सौम्यायने तु प्रतिमण्डलम् | अष्टादशांशाः चीयन्ते मुहूर्त्तीयगतौ रवेः ॥ २२० ॥ सर्वबाह्ये योजनानां पंचोत्तरं शतत्रयम् । सहस्राणि पंच पंचदशभागाश्च षष्टिजाः ॥ २२१ ॥ सर्वान्तिमार्वाचीने तु त्रिशती चतुरुत्तरा । सहस्राणि पंच सप्तपंचाशत् षष्टिजाः लवाः ॥ २२२ ॥ मुहूर्त्तगतिरित्येवं विवस्वतोः निरूपिता । अथ प्रपंच्यते दृष्टिपथप्राप्तिप्ररूपणा ॥ २२३ ॥ मुहूर्त्तगतिरर्कस्य या विवक्षित मण्डले । यच्च तस्मिन् दिनमानं द्वयमेतत् पृथग् न्यसेत् ॥ २२४ ॥ मुहूर्त्तगतिरेषाथ दिनमानेन गुण्यते । एकार्कस्य तदैकाहःप्रकाश्यं क्षेत्रमाप्यते ॥ २२५ ॥ આવ્યા એને ૬૦ વડે ભાંગતાં ૧૮ સાઠાંશ આવ્યા. આ રકમને પૂના મંડળની મુહૂ. ગતિમાં ભેળવે. એમ કરવાથી એનું યથેાક્ત પરિમાણુ આવશે. કરવું. ૨૧૬-૨૧૯ ઉત્તરાત્તર પણ એમ જ એવી રીતે દક્ષિણાયનમાં સમજવું, ઉત્તરાયણમાં તે પ્રત્યેક મંડળે સૂર્ય ની મુહૂત્ત ગતિમાં અઢાર અંશા ઘટતા જાય છે, અને એવી રીતે સર્વથી બહારના મડળમાં પાંચ હજાર ત્રણસેા પાંચ પૂર્ણાંક પદર સાઠાંશ ચેાજન જેટલી સૂર્યની મુહૂત્ત ગતિ આવે છે, અને સ થી બહારના મંડળની અગાઉના મંડળમાં એ મુહૂત્ત ગતિ અઢાર સાઠાંશ એછી એટલે કે પાંચ હજાર ત્રણસેા ચાર પૂર્ણાંક સત્તાવન साहांश योन्न थाय छे. २२०-२२२. ( ४३५ ) એવી રીતે બેઊ સૂર્યની મુહૂત્ત ગતિ વિષે સમજણ આપી. હવે એએની દ્રષ્ટિપથપ્રાપ્તિ विषे ही छीमे २२३. વિવક્ષિત મંડળમાં સૂર્યની જે મુહૂત્ત ગતિ હાય તે રકમ એક બાજુ મૂકેા. વળી તે મફળમાં જે દિનમાન હૈાય તે રકમ એક બાજુ મૂકેા. એઊ રકમને ગુણાકાર કરા. જે આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy