SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ (४२६) लोकप्रकाश । [ सर्ग २० अस्याप्याकृतिरूवा॑स्यनालिकापुष्पसंस्थिता । तापक्षेत्रवदायाममानं चास्याप्यवस्थितम् ॥ १६५ ॥ अस्तं गते दिनपतौ मेरोरपि गुहादिषु । ध्वान्तोपलब्धेरायामः तमसोऽपि प्रकाशवत् ॥ १६६ ॥ विष्कम्भो मेरुसंलग्ने स्यादेवं ध्वान्तचोलके । मन्दराद्रिपरिक्षेपदशांशे द्विगुणीकृते ॥ १६७ ॥ षट्योजनसहस्राणि चतुर्विशं शतत्रयम् । दशभागीकृतस्यैकयोजनस्य लवाश्च षट् ॥ १६८ ॥ लवणाम्भोधिदिशि तु विष्कम्भः तमसो भवेत् । अन्तर्मण्डलपरिधेः दशांशे द्विगुणीकृते ॥ १६९ ।। स चायम्।योजनानां सहस्रास्त्रिषष्टिः सप्तदशाधिकाः । अष्टचत्वारिंशदंशाः षष्टिजाः तत्र मण्डले ॥ १७० ।। सर्वबाह्यमंण्डलं तु प्राप्तयोरुष्णरोचिषोः। तापान्धकारयोः प्राग्वत् संस्थानादिनिरूपणम् ॥ १७१ ॥ इति कर्कसंक्रान्तौ आतपक्षेत्रतमाक्षेत्रयोः स्वरूपम् ।। એની પણ આકૃતિ ઉર્ધ્વમુખી નાળવાળાં પુષ્પ જેવી છે, એની લંબાઈનું પ્રમાણ પણ તાપક્ષેત્રની લંબાઈ જેટલું જ છે. દિનપતિ સૂર્ય અરત પામે છે ત્યારે મેરૂની ગુફા આદિકમાં પણ અંધકાર છવાઈ જતો હોવાથી એ અંધકારની લંબાઈ પણ પ્રકાશની લંબાઈ જેટલી જ छ. १९५-१६६. હવે એનો વિષંભ એટલે એની પહોળાઈ મેરૂની આગળ મેરૂના પરિધિના બે દશાંશ જેટલી છે એટલે કે છ હજાર ત્રણસો વીશ પૂણુંક ને છ દશાંશ યોજન છે; જ્યારે લવણ સમુદ્ર તરફ સવોભ્યન્તર મંડળના પરિધિના દશાંશ જેટલી છે એટલે કે ત્રેસઠ હજાર અને સત્તરપૂર્ણાંક આઠ દશાંશ જન છે. ૧૬૭–૧૭૦. આ પ્રમાણે કર્ક સંક્રાતિમાં (સૂર્યના) આપ ક્ષેત્રનું અને અંધકાર ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે જ્યારે બેઉ સૂર્યો સર્વથી બહારના મંડળમાં આવે છે ત્યારે તાપ અને અંધકારના આકાર આદિકનું સ્વરૂપ તે પૂર્વવતું સમજવું. ફકત સમુદ્ર તરફની પહોળાઈમાં ફેર છે. એ પહોળાઈ સર્વબાહા મંડળના પરિધિના બે દશાંશ જેટલી એટલે કે ત્રેસઠ હજાર છ સે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy