SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । विष्कम्भस्तु मेरुपार्श्वे तस्यार्धवलयाकृतेः । स्यात् मेरुपरिधेः भागे दशमे त्रिगुणीकृते ॥ १५१ ॥ तथा च सहस्रा नव षडशीत्यधिका च चतुःशती । योजनानां दशछिन्नयोजनस्य लवा नव ॥ १५२ ॥ विष्कम्भोऽम्भोधिपार्श्वे तु तापक्षेत्रस्य निश्चितः । अन्तर्मण्डलपरिधेर्दशांशे त्रिगुणीकृते ॥ १५३ ॥ स चायम् । योजनानां सहस्राणि चतुर्नवतिरेव च । ( ४२४ ) [ सर्ग २० त्रिंशा पंचशत्यंशाः षष्टिजा द्वयब्धिसंमिताः ॥ १५४ ॥ नन्वेवमब्धेः षड्भागं यावद्व्याप्तिमुपेयुषः । तापक्षेत्रस्य विष्कम्भः संभवेत् नाधिकः कथम् ॥ १५५ ॥ तथाहि । पूर्वोक्ततापक्षेत्रस्य प्रान्तेऽब्धौ परिरधिस्तु यः । तद्दशांशत्रयमितो विष्कम्भः संभवेत् न किम् ॥ १५६ ॥ अत्रोच्यते । संभवत्येव किन्त्वत्र करणेनैष संवदन् । चतुर्नवतिसहस्रादिक एव मतो बुधैः ।। १५७ ।। હવે આ સૂર્યના તાપક્ષેત્રની પહેાળાઇ વિષે કહે છે—અ વલયાકાર એવા એ તાપક્ષેત્રની મેરૂની પાસે પહેાળાઇ મેરૂના પરિધિના ત્રણ દશાંશ જેટલી છે એટલે કે નવહજાર ચાર સે ચાસી પૂર્ણાંક નવ દશાંશ ચેાજન છે. પણ સમુદ્ર પાસે એ પહેાળાઇ અન્તસડળની પરિધિના ત્રણ દશાંશ જેટલી છે એટલે કે ચારાણુ હજાર પાંચ સેા છત્રીશ ચેાજન ને સાત ત્રિશાંશ યાજન છે. ૧૫૧–૧૫૪ અહિ એવી શંકા ઉપસ્થિત થાય કે જો કેટલાકને મતે સૂર્યતપક્ષેત્ર લવણુસમુદ્રના છઠ્ઠા ભાગ પર્યંત લખાયલુ છે તે એની પહેાળાઇ પણ ઉપર કહી એથી અધિક કેમ ન સંભવે ? પૂર્વોત તાપક્ષેત્રને પ્રાન્ત સમુદ્રના જે પરિધિ છે તેના ત્રણદશાંશ જેટલી પહેાળાઇ કેમ ન સભવે ? ૧૫૫-૧૫૬ Jain Education International 6 એના ઉત્તરમાં કહે છે:- સંભવે જ. પરંતુ વિદ્વાનાએ અહિં · કરણયુકિત ’ સાથે ભળતી આવતી પહેાળાઈ ગણેલી છે અને એ પહેાળાઇ ચારાણું હજાર આદિક ચેાજન છે. વળી આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy