________________
क्षेत्रलोक ] क्षेत्रविभाग प्रमाणे रात्रिदिवस ( त्रीजु द्वार )। (४२३)
मेरुणा यन्मते सूर्यप्रकाशः प्रतिहन्यते । तेषां मते मानमिदं तापक्षेत्रायतेः ध्रुवम् ॥ १४४ ॥ येषां मते मेरुणार्कप्रकाशो नाभिहन्यते। किन्तु मेरुगुहादीनामप्यन्तः प्रथते महः ॥ १४५ ॥ तेषां मते मन्दरार्धादारभ्य लवणोदधेः।।
षड्भागं यावदायामः तापक्षेत्रस्य निश्चितः ॥ १४६ ॥ तदा च योजनानां सहस्राणि पंच राशौ पुरातने।
क्षिप्यन्ते मन्दरार्धस्य ततो मानमिदं भवेत् ॥ १४७ ॥ योजनानां सहस्राणि व्यशीतिः त्रिशती तथा । त्रयस्त्रिंशत्समधिका तृतीयोंशश्च योजनः ॥ १४८ ॥ सुपर्वपर्वतादेवं पूर्वपश्चिमयोरपि। तापक्षेत्रस्य प्रत्येकं आयामो ज्ञायतामियान् ॥ १४९ ॥ सर्वेषु मण्डलेष्वेष चरतोः भानुमालिनोः।
अवस्थितः सदा तापक्षेत्रायामः प्रकीर्तितः ॥ १५० ॥ તેત્રીસ પૂણુક એક તૃતીયાંશ યોજન જેટલી છે. આમાંથી પીસતાલીશ હજાર યોજન જેટલી જમ્બુદ્વીપમાં છે અને શેષ તેત્રીશ હજાર ત્રણસો તેત્રીશ યોજન જેટલી સમુદ્રમાં છે. ૧૩૯–૧૪૩
સૂર્યના આ આતાપ ક્ષેત્રની લંબાઇ, જેઓને મતે મેરૂથી સૂર્યને પ્રકાશ પ્રતિઘાત પામે છે તેમને મતે છે. ૧૪૪.
જેઓને મતે મેરૂથી સૂર્યને પ્રકાશ પ્રતિઘાત પામતો નથી પરંતુ મેરૂની ગુફા આદિકની અંદર પણ ફેલાય છે તેમને મતે તો મેરૂના અર્ધ ભાગથી માંડીને લવણસમુદ્રના છઠ્ઠા ભાગ સુધી સૂર્યનું તાપક્ષેત્ર લંબાયેલું છે. એટલે એમને મતે પૂવોક્ત માનમાં મેરૂપર્વતના અર્ધ વિસ્તારના પાંચહજાર યોજન ભેળવવાથી એ લંબાઈ આવે છે. અર્થાત્ તે ગ્યાશીહજાર ત્રણ સો તેત્રીશ પૂણુક એક તૃતીયાંશ એજન એ લોકોના મત પ્રમાણે કહેવાય છે. ૧૪૫–૧૪૮
મેરૂપર્વતથી પૂર્વ પશ્ચિમ પણ સૂર્યના તાપક્ષેત્રની લંબાઈ એટલીજ સમજવી. ૧૪૯
વળી સઘળા ય મંડળોમાં વિચરતા બેઉ સૂર્યોના તાપક્ષેત્રની લંબાઈ હમેશાં અવસ્થિત (०२३२ विनानी ने सभी ) ४ी छ. १५०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org