SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] क्षेत्रविभाग प्रमाणे रात्रिदिवस (त्री द्वार )। (४२१) पष्टश्च दशमो भागः षट् ते च त्रिगुणीकृताः । दशांशत्रयरूपाः स्युः षष्टेरष्टादश क्षणाः ॥ १२९ ॥ तदेभिरष्टादशभिः मुहत्तः परिधेरपि। उत्कृष्टदिवसे युक्तं दशांशत्रयदीपनम् ॥ १३०॥ दशांशद्वयरूपाश्च षष्टेः द्वादश निश्चिताः। तत् तैः द्वादशभिः युक्तं दशांशद्वयदीपनम् ॥ १३१ ।। तथाहुः । इह छच्चिय दसभाए जंबूद्दीवस्स दुन्नि दिवसयरा । ताविति दित्तलेसा अभिंतरमंडले संता ॥ १३२ ॥ चत्तारिय दसभाए जंबूद्दीवस्स दुन्नि दिवसयरा । ताविति मंदलेसा बाहिरए मंडले संता ॥ १३३ ॥ एवं प्रकाशक्षेत्रस्य दशांशकल्पना बुधैः । आपुष्करा) कर्तव्या रवीनामथ तत्र च ॥ १३४ ॥ दिशत्येकोनपंचाशा चतुत्रिंशत् सहस्रकाः । द्विचत्वारिंशच लक्षाः कोट्येका परिधिर्भवेत् ॥ १३५॥ - અહિં આ પ્રમાણે ઉપપત્તિ છે–એક સૂર્ય બે અહેરાત્રમાં મંડળ પૂરું કરે છે. એવા બે અહોરાત્રના સાઠ મુહત્ત થાય, સાઠને દશાંશ છે, એને ત્રણગણું કરતાં અઢાર મહત્તો આવ્યા. એટલે કે ઉત્કૃષ્ટ દિનમાનમાં સૂર્ય ત્રણદશાંશ પરિધિમાં એટલે ઘેરાવામાં અઢાર મુહૂર્ત સુધી પ્રકાશ આપે છે. વળી સાઠના દશાંશને બમણુ કરે, એટલે બાર આવ્યા, તેથી એમ સમજવું કે એ વખતે સૂર્યના ઘેરાવાના બે દશાંશમાં બાર મુહૂર્ત સુધી પ્રકાશ माघे छ. १२८-१३१. કહ્યું છે કે બેઉ સૂર્યો જ્યારે અભ્યન્તર મંડળમાં હોય છે ત્યારે જમ્બુદ્વીપના છ દશાંશ ભાગને દિપ્તસ્યાથી પ્રકાશિત કરે છે. અને જ્યારે બહારના મંડળમાં હોય છે ત્યારે જમ્મુદ્વીપના ચાર દશાંશ ભાગને મદલેસ્યાથી પ્રકાશિત કરે છે. ૧૩૨–૧૩૩. એવી રીતે સૂર્યોના પ્રકાશ ક્ષેત્રના દશાંશની કલ્પના છેક પુષ્પરાધીપ સુધી કરી લેવી. તે આ પ્રમાણે –પુષ્કરાર્ધ દ્વીપને (માનુષેત્તર પાસે) એક કોડ બેંતાળીશ લાખ ચોત્રીશ હજાર ને ઓગણપચાસ એજન જેટલો ઘેરાવો છે. આ ૨કમના દશાંશને ત્રણગણા કરો. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy