SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ (४२०) लोकप्रकाश । [ सर्ग २० निशां चाह्रां मध्यमानामप्येवं स्तो यथोचितम्। विश्लेषशेषार्द्धशेषे याते चादिपरिक्षयौ ॥ १२३ ॥ इति कृता वर्षमध्ये दिनरात्रिप्रमाणप्ररूपणा ।। मण्डलस्याभ्यन्तरस्य दशात्र परिधेर्लवाः। कल्प्याः तत्रोद्योतयेत्तांस्त्रीनेकोऽर्को दिने गुरौ ॥ १२४ ॥ त्रींश्च तत्संमुखानन्यः षट्स्वंशेषु दिनं ततः। मध्ये तयोः लवौ द्वौ द्वौ रजनीति लवा दश ॥ १२५ ॥ जघन्येऽहनि च द्वौ द्वौ भागौ दीपयतो रवी । दिनं चतुर्षु भागेषु निशा षट्सु लवेष्वतः ॥ १२६ ॥ प्रकाशं क्षेत्रतश्चैवं दशांशौ दक्षिणायने । हीयेते क्रमतस्तौ च वर्द्धते उत्तरायणे ॥ १२७ ॥ अत्रोपपत्तिः। द्वाभ्यां किलाहोरात्राभ्यामेकेनार्केन मण्डलम् । पूर्यतेऽहोरात्रयोश्च मुहूर्त्ताः षष्टिराहिताः ॥ १२८ ॥ મધ્યમ રાત્રી અને મધ્યમ દિવસોને પણ આદિ અને અંત, મુહૂર્તોની બાદબાકી કરતાં શેષ મુહૂર્ત રહે એનું અર્ધ વીત્યે થાય છે. ૧૨૩ એવી રીતે વર્ષના સર્વ અહોરાત્રના પ્રમાણની પ્રરૂપણારૂપ બીજા અનુગદ્વારનું पर्धन ५३ थयुः वे 'यार ७३५६।' नीan द्वा२ वि. ( Ras १८१ सुधी). હવે, અભ્યતર મંડળના ઘેરાવાના જે આપણે દશ વિભાગ કપીએ તો એ દશમાંથી ત્રણ વિભાગને, ઉત્કટે દિવસે, એક સૂર્ય પ્રકાશિત કરે છે; અને એની સન્મુખના ત્રણ વિભાગને આજે સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી એ છ વિભાગમાં દિવસ હોય. બાકી વચ્ચે બબ્બે વિભાગ રહ્યા એમાં રાત્રી હોય છે. આમ દશ વિભાગ સમજવા. ૧૨૪-૧૨૫. જઘન્ય દિવસ હોય ત્યારે બેઉ સૂર્યો બે બે વિભાગોને પ્રકાશિત કરે છે. તેથી ચાર વિભાગમાં દિવસ હોય, અને છ વિભાગમાં રાત્રી હોય. ૧૨૬. એવી રીતે “ક્ષેત્રતઃ” બતાવેલા દશાંશમાં પ્રકાશ હોય અને દશાંશ અનુક્રમે દક્ષિણાયનમાં ઘટતા જાય છે, જ્યારે ઉત્તરાયણમાં વધતા વધતા જાય છે. (૪ થી ઘટે છે ને થી वधेछ सेभ सभा) १२७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy