SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ (४१४) लोकप्रकाश। [ सर्ग २० अलौ च मीनेऽष्टयमाः सशका मेषे तुलायामपि त्रिंशदेव ॥ ८८ ।। कन्यावृषे भूशिखिनोऽङ्गवेदाः सार्कास्त्रिरामा मिथुने च सिंहे । कर्के त्रिरामा वसुवेदयुक्ता एषा मितिः संक्रमवासराणाम् ॥ ८९ ॥ ततश्च:- एकार्कपक्षद्विशास्त्रिदन्ताः त्रिदेन्तपक्षद्विशेराः कुसूर्याः । मृगादिषट्केऽहनि वृद्धिरेवम् कर्कादिषट्केऽपचितिःपलाढ्या ॥ ९० ॥ प्रविशन्तो सर्वबाह्यमण्डलात्तरणी यदा । संक्रम्य चरतः सर्वबाह्यार्वाचीनमण्डले ॥ ९१ ॥ तदा द्वाभ्यां मुहत्तैकषष्ट्यंशाभ्यां विवर्द्धते । दिवसः क्षीयते रात्रिस्ताभ्यामेव यथोत्तरम् ॥ ९२ ॥ युग्मम् ॥ (हिनभान ) भ४२ सन्तिम वाश ने पा२ ५, धनुष्य (धन) अनेस સંકાતિમાં છવીશ ઘડી અને ૪૮ પળ, વૃશ્ચિક અને મીન સંક્રાન્તિમાં અઠ્યાવીશ ઘડી ને ચાદ પળ મેષ તથા તુલા સંક્રાન્તિમાં ત્રીશ ઘડી, કન્યા અને વૃષ સંક્રાન્તિમાં એકત્રીશ ઘડી ને સેંતાળીશ પળ, મિથુન અને સિંહ સંક્રાન્તિમાં તેત્રીશ ઘડી ને બાર પળ, અને કર્ક સંક્રાન્તિમાં તેત્રીશ ઘડી ને અડતાળીશ પળ હોય છે. ૮૮-૮૯. તેથી મકર સંક્રાંતિથી છ સંક્રાંતિ સુધી અનુક્રમે ૧૨૧-૫૨૨-૩૨૩-૩૨૩-૫૨૨-૧૨૧ પળ વૃદ્ધિ પામે છે અને કર્ક સંક્રાંતિથી ધન સંક્રાંતિ સુધી છ સંક્રાંતિમાં તેજ અનુક્રમે તેટલા પળ દિવસ ઘટે છે. ( આ બધી હકીકત તેનું અસલ સ્થળ જોયા શિવાય ચેકસ થઈ શકે તેમ નથી.) સર્વથી બહારના મંડળમાંથી સંક્રમણ કરીને બેઉ સૂર્યો જ્યારે બહારની અંદરના પહેલા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે દિવસ મહત્ત જેટલું લાંબા થાય છે, અને રાત્રી તેટની ટૂંકી થાય છે. ૧૯ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy