________________
लोकप्रकाश ।
(४१२)
[ सर्ग २० इति मंडलचारसंख्याप्ररूपणा ॥
आक्रमेते यदा भानू सर्वाभ्यन्तरमंडले । अष्टादशमुहूर्तात्मा सर्वोत्कृष्टा दिनस्तदा ॥ ७५ ॥ रात्रिः सर्वजघन्या तु स्यात् द्वादशमुहूर्तिका । अथ क्रमात् रात्रिवृद्धिः भावनीया दिनक्षतिः ॥ ७६ ॥ युग्मम् ।।
यदा तस्माद्विनिर्यान्तौ सर्वाभ्यन्तरमण्डलात् । प्रारभमाणी नव्याद्वमहोरात्रेऽस्य चादिमे ॥ ७७ ॥ संक्रम्य चरतः सर्वाभ्यन्तरानन्तरस्थितम् । द्वितीयं मण्डलं सूर्यो द्वीपमन्दिरदीपकौ ॥ ७८ ॥ द्वाभ्यां मुहूर्तेकषष्टिभागाभ्यां दिवसस्तदा । हीयते वासतेयी च ताभ्यामेव विवर्द्धते ॥७९॥ त्रिभिर्विशेषकम् ॥ अहोरात्रे द्वितीयेऽस्य तृतीयमंडले यदा। संक्रान्तौ तरणी सर्वान्तरानन्तरमण्डलात् ।। ८० ॥
અહોરાત્ર કહેવાય ? ઉત્તર-તેટલે કાળ ત્રણ છાસઠ અહોરાત્ર કહેવાય. વળી એટલા વખતમાં સૂર્ય કેટલા મંડળમાં ફરે ? એટલા વખતમાં સૂર્ય એક ચોરાશી મંડળમાં ફરે. એમાંથી એક મ્યાશી મંડળમાં તે એ બે વાર ફરે (ફરીને નીકળે અને પુન: પ્રવેશ કરે એમ બે વાર ). અને, એક સર્વથી અંદરનું અને એક સર્વથી બહારનું—એમ બે મંડળમાં તે मेवार ३२.
એ મુજબ પ્રત્યબ્દ મંડલ ચાર સંખ્યા પ્રરૂપણા કરી. (પહેલું અનુગદ્વાર ). હવે બીજા અનુયોગદ્વાર વિષે. (મલેક ૭૫ થી ૧૨૩ સુધી).
જ્યારે બેઉ સૂર્યો સર્વાત્યંતર મંડળે સંક્રમણ કરે છે ત્યારે દિવસ મ્હોટામાં માટેઅઢાર મહત્ત થાય છે અને રાત્રી ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની થાય છે. પછી કમેક્રમે દિવસ ટૂંકો થતો જાય છે અને રાત્રી લાંબી થતી જાય છે. ૭૫–૭૬.
જ્યારે દ્વીપરૂપી મંદિરના દીપ સમાન બેઉ સૂર્યો, એ સર્વાત્યંતર મંડળથી નીકળતાં, નવા વર્ષનો પ્રારંભ કરે છે ત્યારે તેના પહેલા અહેરાત્રમાં તે સભ્યન્તર મંડળની પાસે રહેલા બીજા મંડળમાં ગમન કરે છે, અને તે વખતે મુહૂર્ત જેટલો દિવસ ટૂંકો થાય छ भने शत्राटीaiभी थाय छ.७७-७८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org