SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए 'चार ' उर्फे गति-नी संख्या ( प्रथम अनुयोग द्वार )। (४११) सर्वबाह्याक्तिनेऽथ मण्डलेऽौ यदा पुनः । तदोत्तरायणस्याहोरात्रोऽयं प्रथमो भवेत् ॥ ७१ ॥ त्र्यशीतियुक्शततमे बाह्यार्वाचीनमण्डलात् । यदा क्रमाद्रवी प्राप्तौ सर्वाभ्यन्तरमण्डले ॥ ७२ ॥ पूर्णा द्वितीया षण्मासाः पूर्णं तथोत्तरायणम् । पूर्ण वर्ष स षट्षष्ट्यहोरात्रत्रिशतात्मकम् ॥ ७३ ॥ युग्मम् ॥ एवं च:-सर्वान्तरसर्वबाह्यमण्डलयोः किलैकशः । प्रत्यवं सूर्यचारः स्यात् सर्वेष्वन्येषु च द्विशः ॥ ७४ ॥ तथा च आगमः ॥ जाणं सूरिए सव्वभ्भन्तराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ सव्वबाहिराओ य मंडलाओ सव्वभ्भन्तरं मंडलं उवसंकमित्ता चारं चरइ एस णं अद्धा केवइएणं राइंदियग्गेणं आहियत्तिवएज्जा। तिन्निछावठे राइंदियसए राइंदियग्गेणं आहियत्तिवएज्जा॥ता एयाएणं अद्धाए सूरिए कइ मंडलाइंचरइ-ता? चुलसीयं मंडलसयं चारं चरइ, बासीयं मंडलसयं दुख्खुत्तो चरइ। तं जहा । निख्खममाणे चेव पविसमाणे चेव दुवेय खलु मंडलाइं सई चरइ । तं जहा । सव्वभ्भन्तरं चेव सव्वबाहिरं चेव मंडलं ॥ એઓ વળી જ્યારે સર્વબાહ્ય મંડળથી અંદરના પહેલા મંડળમાં આવે છે ત્યારે એ ઉત્તરાયણને પહેલે અહોરાત્ર થાય છે. ૭૧. પછી વળી ફરતા ફરતા એ બહારના પહેલા મંડળ થકી, સર્વની અંદરના–એકસો ચાશીમા મંડળમાં આવે છે, ત્યારે બીજા છ માસ પૂરા થાય છે, એટલે ઉત્તરાયણ સંપૂર્ણ થાય છે અને ત્રણસો છાસઠ અહોરાત્રનું એક વર્ષ પણ પૂર્ણ થાય છે. ૭૨-૭૩. એવી રીતે, (૧) સર્વથી અંદરના અને (૨) સર્વથી બહારના-એમ બે મંડળમાં એકેકવાર, અને શેષ સર્વ મંડળમાં બેવાર દર વર્ષે સૂર્યનું ગમનાગમન થાય છે. ૭૪. આ સંબંધમાં આગમમાં ઉલ્લેખ છે તે આ પ્રમાણે - સૂર્ય સર્વાભ્યન્તર મંડળથી સંક્રમણ કરીને સર્વ બાહ્ય મંડળમાં આવે છે અને પાછો સવ બાધ મંડળથી સંક્રમણ કરીને સવૉલ્યન્તર મંડળમાં ગમન કરે છે તેટલે કાળ કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy