________________
क्षेत्रलोक ] सूर्यमंडळोना क्षेत्र ।
(४०१) मण्डलानामन्तराणि स्युः ज्यशीत्यधिकं शतम् । स्युः सर्वत्राप्यन्तराणि रूपोनान्यगुलीष्विव ॥ १३ ॥ योजनद्वयमानं स्यादेकैकं मण्डलान्तरम् । शतं त्र्यशीत्याभ्यधिकं द्विकेन गुण्यते ततः ॥ १४ ॥ शतानि त्रीणि षषष्ट्याभ्यधिकानि भवन्त्यतः । प्राच्यमत्र चतुश्चत्वारिंशं प्रक्षिप्यते शतम् ॥ १५ ॥ योजनानां पंचशती दशोत्तरा तथा लवाः ।
अष्टचत्वारिंशदेषा मण्डलक्षेत्र विस्तृतिः ॥ १६ ॥ इति सूर्यमण्डलक्षेत्रम् ॥ १॥
समाक्रम्य योजनानामशीतिसंयुतं शतम् । पंचषष्टिः मण्डलानि जम्बूद्वीपे विवस्वतः ॥ १७ ॥ विशेषश्चायमत्र । पंचषष्ट्या मण्डलैः स्यादेकोनाशीतियुक्शतम् ।
योजनानामेकषष्टिभागैर्नवभिरंचितम् ॥ १८॥ ततः षट्षष्टितमस्य मण्डलस्य लवैः सह । स्यात् द्विपंचाशताशीतियुक् योजनशतं ह्यदः ॥ १९ ॥
પાછા એ મંડળની વચ્ચેવચ્ચે અન્તર (આંતરા) છે. એ આંતરાની સંખ્યા એકસો વ્યાશી છે. કેમકે આંતરા સર્વત્ર એકરૂપ ઓછા થાય. ( જેમકે પાંચ આંગળી વચ્ચે આંતરા ચાર છે. ) વળી અકેક આંતરે બે જનપ્રમાણ છે. માટે એક ત્રાશીને યે ગુણે એટલે ૩૬૬
જન થયા. એમાં પૂર્વોકત વિસ્તારના, ૧૪૪ યોજન ને ૪૮ અંશ ઉમેરો એટલે ૫૧૦ યોજના ને ૪૮ અંશ આવ્યાજે મંડળના ક્ષેત્રને વિસ્તાર થયા. ૧૩–૧૬.
से प्रमाणे, सूर्यभाना क्षेत्र' विष बीत डी. (१). હવે સૂર્યમંડળની સંખ્યા વિષે –
જબૂદ્વીપમાં સૂર્યનાં પાંસઠ મંડળ છે અને તે એક્સો એંશી યજન જેટલે પ્રદેશ शहीने २६i छे. १७.
અહિં આટલું કહેવાનું છે –એ પાંસઠ માંડલાના તે ૧૭૯ જન ને ૯ અંશ થાય છે. પણ એમાં, એ પછીના એટલે છાસઠમે માંડલાના પર અંશ ભળીને ૧૮૦ જન थाय छे. १८-१८ 51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org