________________
अथ विंशतितमः सर्गः ।
प्रणम्य परमज्ञानप्रभाप्रस्तावकं प्रभुम् । द्वीपेऽस्मिन्नथ सूर्येन्दुचाररीतिर्विभाव्यते ॥ १ ॥
सर्वेषां कालमानानामादिरादित्य एव हि । ततोऽस्य वक्तुमुचिता पूर्व चारनिरूपणा ॥ २ ॥ तथाहुः पंचमांगे ॥ से केणट्टेणं भंते एवं बुच्चइ सूरे इच्चे | सूरे इच्चे गोयम सूराइयाणं समयाइ वा श्रवलियाइ वा जाव वा प्रोस प्पिणीति वा श्रवसप्पिणीति वा ॥
ततोऽत्र बहुवाच्येऽपि प्रथमं सैव तन्यते । पंचानुयोगद्वाराणि तस्यामाहुः जिनेश्वराः ॥ ३ ॥
मंडलानामिह क्षेत्र प्ररूपणा ततः परम् । संख्याप्ररूपणा तेषां तदबाधाप्ररूपणा ॥ ४ ॥ ततः परं मण्डलानामन्तरस्य प्ररूपणा । चारप्ररूपणा चैषां भाव्यन्ते ऽनुक्रमादिमाः ॥ ५ ॥
સગ વીશમો.
હવે, ઉત્કૃષ્ટજ્ઞાનરૂપી પ્રભાના પ્રસ્તાવક એવા શ્રીજિનપ્રભુને પ્રણમીને આ જમ્બુદ્વીપમાં રહેલા સૂર્ય અને ચંદ્રમાની ગતિ વિષે વ્યાખ્યાન કરૂ છું. ૧.
સૂર્ય જ સર્વ કાળના માનનુ મૂળ છે, માટે પ્રથમ એ સૂર્યની ગતિનું નિરૂપણ કરીએ. ૨. સૂર્યને આદિત્ય કેમ કહેવામાં આવે છે-એ સબધમાં પાંચમા અંગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે;—( જિનભગવાન કહે છે ) હું ગાતમ, સૂર્ય ને આદિત્ય કહેવાનુ કારણ એ છે કે ' समय તથા ‘ આવિલ ’ થી તે છેક ‘ ઉત્સર્પિણી ’ અને ‘ અવસર્પિણી ’ સુધીના સર્વ કાળનું માન સૂર્યથી થાય છે.
આ સૂર્ય વિષે બહુબહુ કહેવાનુ છે પણ પ્રથમ એની ગતિ વિષે કહીએ છીએ. એ માટે જિનપ્રભુએ પાંચ અનુયાગદ્વારા કહ્યા છે: મંડળાની (૧) ક્ષેત્રપ્રરૂપણા, (૨) સંખ્યાપ્રરૂપણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org