SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ (३९८ ) लोकप्रकाश । [सर्ग १९ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे सर्गः पूर्तिमितो युतोऽद्भुतगुणैरेकोनविंशः सुखम् ॥ २०९ ॥ इति एकोनविंशः सर्गः। અખિલ વિશ્વને આશ્ચર્યચકિત કરી નાંખનારી કીર્તિ છે જેમની એવા શ્રી કીર્તિવિજય વાચસ્પતિના અન્તવાસી-શિષ્ય તથા માતા–રાજશ્રી અને પિતા-તેજપાળના સુપુત્ર એવા વિનયવિજયજી ઉપાધ્યાયે જગતના નિશ્ચિત તત્વોને દીપકની જેમ પ્રકાશમાં લાવનાર એવું જે આ કાવ્ય રચ્યું છે એનો અદભૂત ગુવાળે ઓગણીશમે સંગ નિર્વિને પૂર્ણ થયો. ૨૦૯. ઓગણીશમાં સર્ગ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy