SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३६८ ) लोकप्रकाश । उत्तरस्यां नीलवतो दक्षिणस्यां च रुक्मिणः । राजते रम्यकक्षेत्रं रम्यकामरभर्तृकम् ॥ २६ ॥ स्वर्णमाणिक्यखचितैः भूप्रदेशैः मनोरमैः । नाना कल्पद्रुमैः रम्यतयेदं रम्यकाभिधम् ॥ २७ ॥ परमायामरूपाऽस्य प्रत्यंचा हरिवर्षवत् । किन्त्वत्र सा दक्षिणस्यामुत्तरस्यां शरासनम् ॥ २८ ॥ इषुवाहा क्षेत्रफलाद्यपीह हरिवर्षवत् । क्षेत्रानुभावकालादिस्वरूपं तद्वदेव च ॥ २९ ॥ क्षेत्रस्यास्य मध्यभागे विभाजकोऽर्धयोः द्वयोः । माल्यवानिति विख्यातो वृत्तवैताढ्यपर्वतः ॥ ३० ॥ माल्यवत्सदृशाकारैः तद्वदेवारुणप्रभैः । सदा राजन्नुत्पलाद्यैः माल्यवानिति कीर्त्यते ॥ ३१ ॥ जम्बूद्वीपज्ञप्तिसूत्रे तु माल्यवत्पर्याय इति नाम दृश्यते ॥ હવે, એ નીલવાનની ઉતરે અને કિમપર્વતની દક્ષિણે, રમ્યક નામે દેવનું રમ્યક નામનુ क्षेत्र छे. २६ સુવર્ણ મય અને માણેકય પ્રદેશ અને વિવિધાતિના કલ્પવૃક્ષાને લીધે એ ક્ષેત્ર અત્યન્ત રમ્ય એટલ રમણીય લાગે છે તેથી એનુ રક એવું નામ પડેલુ છે. ૨૭. [ सर्ग १९ એની ઉત્કૃષ્ટ લખાઇ રૂપી ‘ જીવા ’ એટલે ‘ જ્યા ’ કે પ્રત્યંચા ’ હરિવર્ષ ક્ષેત્રપ્રમાણે છે. परन्तु ते दक्षिणुभां छे, अने मेनु' ' धनुःपृष्ट ' उतरभां है २८. सेनां शर, ' माडी', 'क्षेत्रइण 'त्यादि तेमन ने 'क्षेत्र प्रभाव, વગેરે સર્વ સ્વરૂપ હરિવર્ષ પ્રમાણે જ છે. ૨૯. " Jain Education International આ ક્ષેત્રમાં માહ્યવાન નામે ઓળખાતા ગેાળાકાર વૈતાઢય પર્વત આવી રહ્યો છે, જેને લીધે એના વચમાંથી બે વિભાગ પડી ગયા છે. ૩૦. 7 એમાં, માહ્યવાનના આકારના અને એની જેવીજ રકત પ્રભાવાળાં પુષ્કળ સુભિત કમળે! વગેરે વિકસી રહેલાં હાવાથી એ ‘· માલ્યવાન ’ ને નામે પ્રખ્યાત છે. ૩૧. જમ્મુદ્દીપ પ્રજ્ઞાત ' માં તા એનુ માહ્યવતા પર્યાય એવુ નામ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy