________________
क्षेत्रलोक एनी नदीओ, द्रह वगेरे ।
(३६७) उत्तराहतोरणेन विनिर्गत्योत्तरामुखी । नारीकान्ता स्वप्रपातकुंडे निपत्य निर्गता ॥ २० ॥ दक्षिणार्द्धरम्यकस्य विधाना द्विधा खलु । असंप्राप्ता योजनेन माल्यवन्तं नगं ततः ॥ २१ ॥ रम्यकस्यापरभागं द्विधा कृत्वाऽपराम्बुधौ । षटपंचाशच्छैवलिनीसहस्रैर्याति संश्रिता ॥ २२ ॥ विशेषकम् ॥ अस्या वार्षिप्रवेशान्तं स्वरूपमादोद्गमात् । विज्ञेयं हरिसलिलानद्या इवाविशेषितम् ॥ २३ ॥ हदेऽस्मिन् मूलकमलं चतुर्योजनसंमितम् । तदर्धार्धप्रमाणानि पद्मानां वलयानि षट् ॥ २४ ॥ पल्योपमस्थितिस्तत्र कीर्तिता कीर्तिदेवता ।
भवनादिस्थितिस्त्वस्याः श्रीदेव्या इव भाव्यताम् ॥ २५ ॥ इति नीलवान् पर्वतः ॥
બીજી ‘નારીકાંતા” નદી છે તે એ દ્રહના ઉત્તર તરફના તોરણમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી વહેતી પોતાના જ નારીકાંત પ્રપાતકુંડમાં પડી, ત્યાંથી બહાર નીકળી, દક્ષિણાર્ધરમકક્ષેત્રને બે વિભાગમાં વહેંચી નાખી, માલ્યવંતપર્વત એક જન જેટલો રહ્યો ત્યાં આગળથી ઉત્તરાર્ધ રમ્યકક્ષેત્રના પણ બે ભાગલા પાડતી પિતામાં ભળેલી છપન હજાર નદીઓ સહિત पश्चिम समुंद्रने भणे. २०-२२.
દ્રહમાંથી નીકળી ત્યાંથી તે છેક સમુદ્રમાં ભળતા સુધીનું, આ નદીનું સમસ્ત સ્વરૂપ, देश ५४ ॥२३२विना, रिसलिसा नही प्रमाणे समा. २३..
આ દ્રહમાં મુખ્ય કમળ ચારજનનું છે. એની આસપાસ વળી બીજા છ વલયે છે. એ વલમાંના કમળનું માન પૂર્વપૂર્વનાથી અરધું અરધું છે. ૨૪.
મુખ્ય કમળ પલ્યોપમના આયુષ્યવાળી કીર્તિદેવીનું સ્થાન છે. આ કીર્તિદેવીનાં ભવન વગેરે બધું શ્રીદેવીવતુ જાણવું ૨૫.
એ પ્રમાણે નીલવાન પર્વતની હકીકત કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org