SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ एना नीलवान आदिक पांच द्रहनी हकीकत । क्षेत्रलोक ] (२९१) तदुक्तम्। जावइयंमि पमाणंमि होंति जमगाओ नीलवंताओ। तावइयमंतरं खलु जमगदहाणं दहाणं च ॥ २५१ ॥ श्रथाभ्यां यमकाद्रिभ्यां दक्षिणम्यां समान्तराः। शीतायाः सरितो मध्ये हृदाः पंच यथाक्रमम् ।। २५२ ॥ प्रथमो नीलवन्नामा नीलवगिरिसन्निभैः । शोभितः शतपत्राद्यैस्तत्तथाप्रथिताभिधः ॥ २५३ ॥ यद्वा नागकुमारेन्द्रो नीलवन्नाम निर्जरः । पालयत्यस्य साम्राज्यमित्येवं प्रथिताभिधः ॥ २५४ ॥ द्वितीयस्तूत्तरकुरुसंस्थानाब्जादिमत्तया । तुल्याख्यव्यन्तरावासाद्यद्वोत्तरकुरुहृदः ॥ २५५ ॥ चन्द्राभशतपत्रादिमत्त्वाञ्चन्द्राभिधो हृदः। व्यन्तरेन्द्रचन्द्रदेवस्वामित्वाद्वा तृतीयकः ॥ २५६ ॥ અન્યત્ર કહ્યું છે કે – યમક અને નીલવાન વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અન્તર યમક અને એના કુંડા વચ્ચે તેમજ પરસ્પર કુંડ વચ્ચે છે. ૨૫૧. હવે આ યમક પર્વતોથી દક્ષિણ દિશામાં, શીતા નદીની અંદર એક સરખે અતરે, અનુક્રમે પાંચ દ્રહ આવેલા છે. ૨૫૨. એ આ પ્રમાણે – પહેલા દ્રહ “ નીલવાન’ નામનો છે. નીલવાન પર્વત સમાન શત્રપત્ર-કમળ વગેરેથી તે શોભી રહ્યો છે એટલે એ એ નામથી પ્રખ્યાત છે; અથવા નીલવાન નામના નાગકુમારોના ઈન્દ્રદેવનું ત્યાં સામ્રાજ્ય છે એને લીધે એ નામથી ઓળખાય છે. ૨૫૩–૨૫૪. બીજે “ઉત્તરકુરૂ” નામને દ્રહ છે. એમાં ઉત્તરકુરૂ જેવાં કમળ, હેવાથી અથવા ઉત્તરકુરૂ નામના વ્યન્તરને વાસ હોવાથી એનું એ નામ પડેલું છે. ૨૫૫. ત્રીજે “ચંદ્ર” નામને દ્રહ છે. એમાં ચંદ્રમા જેવી આભાવાળાં કમળ વગેરે હોવાથી અથવા એનો ચંદ્રદેવ નામનો વ્યન્તરેન્દ્ર સ્વામી હોવાથી એ એ નામે પ્રસિદ્ધ છે. ૨૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy