SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । ( २९०) [ सर्ग १७ तयोः पर्वतयोौलौ भूमिभागोऽतिबन्धुरः। प्रत्येकं तत्र चैकैकः स्यात्प्रासादावतंसकः ॥ २४४ ॥ द्वाष्टिं योजनान्य‘धिकानि स समुच्छ्रितः । योजनान्येकत्रिंशतं क्रोशं च विस्तृतायतः ॥ २४५ ॥ तन्मध्ये सपरीवारमस्ति सिंहासनं महत् ।। यमकाख्यामराहँ तच्छेषं विजयदेववत् ॥ २४६ ॥ मेरोरुत्तरतो जम्बूद्वीपेऽन्यत्र निरूपिते ।। राजधान्यौ यमकयोनिःशेषं विजयोपमे ॥ २४७ ॥ यदुक्तमन्तरं नीलवतो यमकभूभृतोः । यमकायाद्यह्रदयोस्तावदेवान्तरं भवेत् ।। २४८ ।। परस्परं हृदानां च तावदेवोक्तमन्तरम् । अन्त्यहृदात्तावतैव क्षेत्रपर्यन्तभूरपि ॥ २४९ ॥ एवं च यमकहददीर्घत्वैः सप्तभिश्च तथान्तरैः। यथोक्तमुत्तरकुरुव्यासमानं प्रजायते ॥ २५० ॥ એઓ પદ્મવેદિકા અને બગીચાને લઈને બહુ સુંદર લાગે છે. એમની મથાળાની ભૂમિ અત્યન્ત મનોહર છે. અને ત્યાં અકેક મહાન પ્રાસાદ છે. ૨૪૪. એ પ્રાસાદ સાડાબાસઠ જન ઉંચા, અને એકત્રીશ જન એક કેસ લાંબા पहा छ. २४५. એની અંદર “યમ” નામના દેવને લાયક મહેટા પરિવારવાળા સિંહાસન આવેલાં છે. । मेनु शेष १३५ विन्य प्रमाणे समन्यु. २४६. * અન્યત્ર જમ્બુદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે વિજયદેવની રાજધાની સરખીજ ચમકદેવની રાજધાનીઓ છે. ૨૪૭. નીલવાન અને યમક પર્વતો વચ્ચે જેટલું અન્તર કહેલું છે તેટલું જ અન્તર પાછું યમક પર્વત અને એમના પહેલા બેઉ કુડો વચ્ચે છે. ૨૪૮. વળી એ બેઉ કુંડાનું પરસ્પર અન્તર પણ તેટલું જ કહ્યું છે. અને આ ક્ષેત્રની પર્યન્ત ભૂમિ પણ છેલ્લા કુંડથી તેટલી જ છે. ર૪૯. એવી રીતે સર્વ યમકડાની લંબાઈ અને સાત આંતરા--એ બધાંને સરવાળે કરવાથી ઉત્તરકુરૂને યથાક્ત વ્યાસ આવી રહે છે. ૨૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy